દાલફ્રાય (daal fry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બને દાળ ને ધોઈ ને કુકર માં નમક નાખી ને 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લો. બાફેલી દાલ ને ઝરની ફેરવી નહિ ચમચા થી જ હલાવી.
- 2
એક કડાઈ માં ઘી તેલ મિક્સ કરી ગરમ કરો. એમાં રાઈ, જીરું, લીમડી, તમાલપત્ર, ને સૂકા મરચાં નો વઘાર કરો.
- 3
વઘાર ઉઠે પછી એમાં ડુંગળી સાંતળો. ડુંગળી પાકે એટલે બધા સૂકા મસાલા નાખો. ત્યારબાદ ટામેટા નાખી ને પકાવો. ટામેટા માંથી તેલ છૂટે પછી બાફેલી દાળ ઉમેરીને એક ઉભરો આવા દો.
- 4
એક ઉભરો આવે પછી ગેસ બન્ધ કરી ને લીલા ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દ્વારકા ના ફેમસ ખીચડી ઓસામણ (Dwarka Famous Khichadi Osaman Recipe In Gujarati)
#CTઅમારે દ્વારકા માં કોઈ એવું ઘર ખાલી નહી હોય કે જેના ઘર માં આ ખીચડી ઓસામણ ના બનતા હોય ખાસ કરી ને દ્વારકા ના ભૂદેવો ને ત્યાં... આમ તો હું અત્યારે વડોદરા રહું છું પણ પોતાના સિટી ની ફેમસ રેસીપી નો કોન્ટેસ્ટ છે તો મને મારા હોમટાઉન દ્વારકા ની યાદ આવી ગઈ . અમારે દ્વારકા માં દર અઠવાડિયે કોઈ એક ફ્રેન્ડ કે રિલેટિવ નો ફોન આવે જ કે .. 'આવી જજો ઘરે આજે ખીચડીઓસામણ નો પોગ્રામ રાખેલ છે '😊 Manisha Kanzariya -
-
-
-
-
-
-
-
-
-
દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#trend2 #week2 #post1 દાલફ્રાય સાથે રાઇસ ખૂબજ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar -
ઝટપટ દાલફ્રાય (Quick Dal Fry Recipe In Gujarati)
#AM1આ એકદમ સરળ રીતે બનાવી શકાય.જેમાં મે કુકિંગ પ્રોસેસ શોર્ટ કરી નાખી છે જેથી જટપટ દાલ ફ્રાય એવું નામ આપ્યુંઆમાં પેલા દાલ બાફી અને પછી વઘાર નથી કરવાનો બધું એક જ સાથે કૂકર મા બની જાય છેટેસ્ટ મા કોઈ ફેર પડતો નથી Pooja Jasani -
-
-
ખીચડી ઓસામણ
#goldenapron3 #week12 દ્વારકા નું સ્પેશિયલ ખીચડી ઓસમાણ નું ઓસમાણ આમ તો ગોડ આમલી ના પાણી થી બને છે પણ આજે મેં ટામેટા થી બનાવ્યું છે આ પણ ખુબજ ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ... Manisha Kanzariya -
દાલ ફ્રાઈ વિથ જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)
#સુપરસેફ4#દાળદાળ ને અલગ અલગ રીતે randhva માં આવે છે જેને કારણે ખોરાક માં navinta બની રહે અહીં આપને દાળ ફ્રાઈ બનાવsu Varsha Karia I M Crazy About Cooking -
મુંબઈ સ્ટાઇલ પાઉભાજી(Mumbai Style Paubhaji Recipe In Gujarati)
શિયાળામાં આવતા તાજા શાકભાજી જોઈને ખરીદવાનું મન થઇ જાય અને ઘરના બધાં સભ્યો આ શાકભાજી પ્રેમથી ખાય એટલે કઈ વાનગી બનાવીએ કે બધાં પ્રેમ થી ખાય અને ત્યારે પાઉંભાજી નું નામ જ યાદ આવે ખરું નેતો ચાલો આજે પાઉંભાજીની વાત કરી છે તો એની બનાવવાની રીત જાણીએ Vidhi V Popat -
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13296472
ટિપ્પણીઓ