મસાલા ઢોંસા સાથે સંભાર(Masala Dosa With Sambhar recipe in Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

મસાલા ઢોંસા સાથે સંભાર(Masala Dosa With Sambhar recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ દાળ
  3. ૫૦૦ ગ્રામ બટેકા
  4. ડુંગળી
  5. ટમેટું
  6. લીલાં મરચાં
  7. ૫-૬ પાન લીમડા માં
  8. ૧ ચમચીરાઈ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા 5 કલાક પલાળી રાખવા. મિકસર માં પીસી લેવા. ત્યાર બાદ આથો આવ્યા પછી.મીઠું નાખી પાતળું ખીરું તૈયાર કરવું.

  2. 2

    સૌ પ્રથમ બટેકા બાફી લેવા.ડુંગળી નો વઘાર કરી બટેકા નું શાક બનાવું.

  3. 3

    દાળ માં ટમેટું નાખી બાફી લેવી.ડુંગળી, લીલું મરચું, રાઈ નાખી દાળ નો વઘાર કરવો.સંભાર મસાલો નાખી ઉકળવા દેવું. સ્વાદાનુસાર મીઠું નાખી કોત્મરી નાખવી.

  4. 4

    લોઢી ગરમ મૂકી. પાતળો ઢોસા વચે બટેકા નું શાક મૂકી કડક બનાવો.ત્યાર બાદ દાળ અને ચટણી જોડે ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes