મૈસુર મસાલા ઢોંસા(Mysore Masala Dosa Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ માટે
  1. ૧ કિલોઢોસા નું ખીરું
  2. મૈસુર ચટણી માટે
  3. ૪ ટેબલ સ્પૂનચણાની દાળ
  4. ડુંગળી
  5. ટામેટાં
  6. ૬-૮ કળી લસણ ની કળી
  7. ૬-૭ લીમડા ના પાન
  8. મૈસુર મસાલા માટે
  9. ડુંગળી સમારેલી
  10. ટામેટાં સમારેલી
  11. બટેટાનો વઘરેલો માવો
  12. સંભાર માટે
  13. ૨૫૦ ગ્રામ તુવેર દાળ
  14. ૪ટેબસ્પૂન મસાલો સંભાર નો
  15. ટમેટું સમારેલું
  16. ડુંગળી સમારેલી
  17. કોથમીર લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મૈસુરમસાલા ઢોંસા માટે તવી માં ખીરું પાથરો

  2. 2

    પછી તેની પર બટર અથવા તેલ નાખી મૈસુર ચટણી નાખી અમાં ૨ચમચી ડુંગળી ટામેટાં નાખી મિક્સ કરો

  3. 3

    પછી તેમાં બટાકા નું મેસડ કરેલ માવો નાખી બધું ફરી મેચ કરો

  4. 4

    પછી આખા ઢોસા માં પાથરી દો

  5. 5

    Thodi વાર રાખી ને રોલ કરો

  6. 6

    પછી પીસ કરી સર્વ કરો

  7. 7

    સંભાર બનવા તુવેર દાલ ક્રસ કરી તેમાં સંભાર મસાલો હળદર મીઠું કોથમીર લીમડો ટમેટું ડુંગળી સમારેલી નાખી ઉકાળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes