મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 1/2 ચમચી મેથી ના દાણા
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 250 ગ્રામબટાકા
  6. 150 ગ્રામડુંગળી
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચી રાઇ
  9. 4મીઠા લીમડા ના પાન
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચીલાલ મરચુ
  12. સંભાર માટે
  13. 1 વાડકીતુવેર દાળ
  14. 1/3 વાટકી ચણા ની દાળ
  15. 1/3 વાટકી મસુર ની દાળ
  16. 4લીલા મરચા
  17. 1/2 ચમચી હળદર
  18. 1/2 ચમચી ધાણાજીરૂ
  19. સ્વાદાનુસાર મીઠુ
  20. 1 ચમચીગરમ મસાલો
  21. 2 ચમચીસંભાર મસાલો
  22. 2 ચમચીલીંબુ
  23. 2 નંગટામેટા
  24. 4 ટુકડાસરગવો
  25. 2 નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૈ પ્રથમ ચોખા, અડદ ની દાળ અને મેથી ના દાણા ને 5 થી 6 કલાક પલાળી ને ક્રસ કરી આથો આવવા દો.

  2. 2

    એક પેન મા તેલ ગરમ કરો.તેમા રાઇ,લીમડો, લીલા મરચા નાખો. ડુંગળીનાખી સાંતળો. પછી બાફેલા બટાકા ના ટુકડા,લાલ મરચુ, હળદર, મીઠુ, કોથમીર નાખો.

  3. 3

    સંભાર માટે બધી જ દાળ ને બાફી ને બધા જ મસાલા ઉમેરો.ઉકળે પછી ઉપર થી તડકો લગાવો.

  4. 4

    ઢોસા ના ખીરા મા મીઠુ નાખો.તવી પર તેલ લગાવી ને ઢોસા ઉતારો.

  5. 5

    તૈયાર છે મસાલા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes