રાઈસ-ઓટસ ના ચિલ્લા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#સુપરશેફ૪
લેફટઓવર રાઈસ/ભાત માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગરમ નાસ્તો.

રાઈસ-ઓટસ ના ચિલ્લા

#સુપરશેફ૪
લેફટઓવર રાઈસ/ભાત માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગરમ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૪-૧૬ પીસ
  1. ૧ કપભાત/ લેફટઓવર રાઈસ
  2. ૧/૨ કપઓટસ
  3. ૧/૨ કપબેસન
  4. ૧/૪ કપકોથમીર
  5. તીખા લીલા મરચાં
  6. ૧ ટી સ્પૂનજીરું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ સાંતળવા માટે
  9. કોથમીર- નારિયેળ ની ચટણી સાથે પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બોઉલ માં બઘી સમાગ્રી ભેળવી ને મિક્ષ્ચર જાર માં નાખી ને પીસી લો. થોડું પાણી ઉમેરવું અને ચિલ્લા નુ ખીરું તૈયાર કરવું. મિશ્રણ બોઉલ માં
    આ ખીરું કાઢી ને મીઠું સ્વાદાનુસાર, જરુરીયાત મુજબ પાણી ઉમેરો અને મિક્સ કરી ૧૫ મિનિટ ઢાંકી રાખવું.

  2. 2

    નોન સ્ટિક તવો ગરમ કરી, દરેક ખાંચામા તેલ લગાડી ને ૧-૨ ટેબલ સ્પૂન રાઈસ ઓટ નું ખીરું નાખો, તેલ છાંટી ને ઢાંકી ને ઘીમે તાપમાન પર બન્ને સાઈડ થી ગુલાબી રંગ ના શેકી લો. એવી રીતે બઘાં ચિલ્લા બનાવવા.

  3. 3

    ગરમાગરમ સ્વાદિષ્ટ રાઈસ- ઓટસ ના ચિલ્લા, કોથમીર નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes