ફરાળી થાળી (farali thali recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે

ફરાળી થાળી (farali thali recipe in Gujarati)

#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રાજગરાનો શીરો :- ૧ કપ રાજગરાનો લોટ
  2. ૧ કપઘી
  3. ગરમ પાણી
  4. ૧/કપ કૃશ શીગદાણા
  5. કીશમીશ કાજુ બદામ કતરણ
  6. ઈલાયચી પાઉડર
  7. મોરૈયા નો ભાત :- ૧/૨ કપ મોરૈયો
  8. ૨ (૧/૨ કપ)પાણી
  9. મીઠું લીલા મરચા
  10. શીગદાણા
  11. વઘાર માટે :- તેલ જીરું કઢીપતા
  12. રાજગરાની પૂરી :- ૨ કપ રાજગરાનો લોટ
  13. ૨ ચમચીતેલ મોણ માટે
  14. મીઠું જીરું
  15. તળવા માટે તે લ
  16. ફરાળી કઢી :- ૧કપ દહીં ૨કપ પાણી સાકર
  17. ૧ મોટો ચમચોઆદું મરચાં ની પેસ્ટ
  18. ચમચા મોરૈયા નો બનાવે લો ભાત
  19. ચમચા રાજગરાનો લોટ
  20. વઘાર માટે :- ઘી જીરું તજ લવિંગ
  21. કઢીપતા
  22. ઊધીયુ :- ૨ બટાકા ૧ શકકરિયા
  23. કંદ
  24. બાફેલા શીગદાણા
  25. ઝુડી કોથમીર
  26. લીલા નાળિયેર છીણ સકુ કોપરુ
  27. મીઠું
  28. આદુ મરચાં ની પેસ્ટ
  29. મુઠીયા માટે :- ૧કપ રાજગરાનો લોટ મીઠું
  30. જીરું આદુમરચાપેસટ
  31. તેલ. મોણમાટે
  32. કોથમીર
  33. તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીરો :- રાજગરાનો લોટ ઘી શેકવા મુકો થોડું શેકાય એટલે તેમા કીશમીશ નાખો શીગદાણા નો ભુકો નાખો થોડું શેકીને ગરમપાણી નાખો પાણી બળે પછી સાકર નાખો ઓગળી જાય પછી ડ્રાયફુટ ઈલાયચી પાવડરનાખીને ઉતારી લોત

  2. 2

    ભાત:-પૅન માં તેલ લઈ જીરું મીઠા લીમડાના પાન શીગદાણા નાખીને મોરૈયો મીઠું પાણી છાશનાખીને મીડીયમ ગૅસ પર ચડવા દો થઈ જાય એટલે ગૅસ બંધ કરી ને થોડી વાર પછી ઉપયોગમાં લો મોરૈયો ધોઈ ને લેવો

  3. 3

    પૂરી માટે ની બધી વસ્તુઓ ભેગી કરીને મીડીયમ લોટ બાધી પૂરી વણી ને તળી લો

  4. 4

    કઢી:- બધુ મિક્સ કરો ગરમ કરવા મુકો ઘી લઈ આદું મરચાં તજ લવિંગ લીમડો થી વઘાર કરો ઊકળે થી ઊતરી લો

  5. 5

    ઊધીયુ :- તલ શીગકોથમીર આદુમરચાપેસટ કોપરુ વગેરે મિક્સ કરી તૈયાર કરો પૅનમા તેલથી વઘાર મુકી જીરું નાખો પછી બધા શીગશાકભાજી નાખો મીઠું નાંખી ચડવા દો પછી ઊપરનો મસાલો સુકો મસાલોનાખીને મિક્સ કરો લીબુ નીચોવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

ટિપ્પણીઓ

Similar Recipes