ઘેંશ (ghensh recipe in gujarati)

ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.
#satam #સાતમ
ઘેંશ (ghensh recipe in gujarati)
ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.
#satam #સાતમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને અડધો કલાક પલાળી રાખો. ત્યારબાદ 1 વાસણ માં પાણી નાખી ઊકળે એટલે ચોખા ઉમેરો અને મધ્યમ આંચ પર કૂક કરો. જરૂર મુજબ પાણી ઉમેરતાં જાઓ અને કૂક થવા દો. મીઠું ઉમેરો.
- 2
ચોખા 80% જેટલા ચડી જાય એટલે તેમાં ખાટું દહીં ઉમેરો અને હલાવી લો. ફરી જરૂર મુજબ પાણી ઉમેરતાં જાઓ, હલાવો અને કૂક કરો. ચોખા એકદમ ચડી જાય અને નરમ થઈ જાય ત્યાં સુધી કૂક કરો.
- 3
હવે 1 વાસણ માં ઘી લો અને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. રંગ બદલાઈ એટલે લીમડો ઉમેરો અને ઘેંશ પર વઘાર નાખો. કોથમીર ઉમેરો અને સરખું હલાવી લો. ઘેંશ તૈયાર છે.
- 4
ઘેંશ ને 1 વાટકા માં લઈ થોડી વાર રાખી 1 પ્લેટ માં વાટકો ઊંધો કરો. આજુ બાજુ રીંગણ બટાકા નું શાક અથવા કોઈ પણ શાક મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકાનું ખાટું શાક/ (Bataka nu khatu shaak recipe in Gujarati)
ગોલ્ડન એપ્રોન 4.0 ના પહેલા વીક ની આ મારી પેહલી પોસ્ટ અને રેસિપિ છે. આપેલા કી વર્ડ્સ માંથી મેં 2 યુઝ કર્યા છે - potato અને yoghurt. આ બટાકા નું શાક બહુ જ ઓછી અને દરેક ઘર માં હાજર જ હોય એવી વસ્તુઓ થી બની જાય છે. જેથી અચાનક કોઈ મહેમાન આવે કે લાંબી રેસિપિ બનાવાનો કંટાળો આવે ત્યારે આ શાક બહુ જ કામ માં આવે છે.#GA4 #Week1 #Potato #Yoghurt #Yogurt Nidhi Desai -
સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)
#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે . Krishna Hiral Bodar -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
ગોપાલ કાલા (Gopalkala Recipe In Gujarati)
#RC2#week2#white#cookpadindia#cookpad_gujગોપાલ કાલા / દહીં કાલાગોપાલ કાલા એ મહારાષ્ટ્ર માં જન્માષ્ટમી નિમિતે ખાસ બનાવતું વ્યંજન છે. "ગોપાલ" એ કૃષ્ણ ભગવાન નું એક નામ છે અને "કાલા" એટલે મરાઠી માં ભેગું કરવું . ગોપાલ કાલા બનાવા માટે ના મુખ્ય ઘટકો માં પૌવા અને દહીં છે. બહુ જલ્દી બની જતી આ વાનગી જન્માષ્ટમી માં પંજરી, મખાના પાગ સાથે જરૂર થી બનાવાય છે. દહીં હાંડી ની ઉજવણી માં હાંડી માં પણ ગોપાલ કાલા ભરવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે વહેચણી કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ને દૂધ, દહીં, માખણ ઇત્યાદિ બહુ જ પ્રિય હતું તેથી ખાસ બનાવાય છે. Deepa Rupani -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
ઘેંશ (Ghesh Recipe In Gujarati)
#ભાતઆ વાનગી ચોખા ની કણકી માં દહીં નાખીને બનાવવામાં આવે છે..આ ખાવા થી વિટામિન 12 ની શરીરમાં ઊણપ વર્તાય રહી હોયતો ..આ અઠવાડિયે બે વખત ખાય તો.. બહુ જ સારું રહે છે.... ખુબ જ પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ચણા ના લોટ નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12શિયાળો આવે એટલે આપણ ને ભાજી ખાવા નું મન થાય ભાજી થી ઘણા ફાયદા છે, આજે અહીંયા મૂળાની ભાજી માં ચણા ના લોટ નાખી ને ટેસ્ટી શાક બનાવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
સ્ટફ્ડ ઇટાલિયન ખાંડવી માઇક્રોવેવ માં (Stuffed Italian khandvi)
આજે મેં ચણા ના લોટ માંથી બનતી ખાંડવી ને ઇટાલિયન ફ્લેવર માં બનાવી છે. જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે અને બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે અને કૈંક નવીન લાગે છે. જોડે મેં ડીપ બનાવ્યું છે જેની સાથે ખાંડવી ખાવા થી બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post3 #સુપરશેફ2પોસ્ટ3 #માઇઇબુકpost21 #myebook Nidhi Desai -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ