વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : વેજીટેબલ પુલાવ
સાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ .
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : વેજીટેબલ પુલાવ
સાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ .
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકરમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું તજ લવિંગ મારી સુકા લાલ મરચા હિંગ નાખી ને સમારેલી ડુંગળી નાખી ને સાતડી લેવી.
- 2
ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં જીણુ સમારેલુ લસણ સમારેલા કેપ્સીકમ લીલા મરચા ના ટુકડા, કાજુ ના ટુકડા નાખી ને બે ત્રણ મિનિટ સુધી સાતળી લેવું. હવે તેમાં સમારેલા ટામેટાં નાખી હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ કિચન કિગ મસાલો મીઠું મીઠા લીમડાના પાન નાખી ટમેટાને ચડવા દેવા.
- 3
હવે તેમાં દહીં નાખી ને મિક્સ કરી લેવુ ત્યારબાદ તેમા સમારેલા વેજીટેબલ નાખી દેવા ઘી છુટુ પડે ત્યા સુધી થવા દેવું.
- 4
હવે તેમાં બે ગ્લાસ પાણી નાખી ઉકળવા દેવું ઉકળી જાય પછી તેમાં પલાળેલા ચોખા નાખી ને મિક્સ કરી લેવું એક બે મિનિટ ઉકળવા દેવું ઉકળવા જાય પછી કુકરનું ઢાંકણ ઢાંકી બે સીટી કરી લેવી.
- 5
તો તૈયાર છે
વેજીટેબલ પુલાવ
સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી ગરમ ગરમ પુલાવ સર્વ કરવા.
Similar Recipes
-
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર મા ક્યારેક જો one pot meal ખાવાની ઈચ્છા થાય તો તવા પુલાવ is best option, બધી ટાઈપ ના વેજીટેબલ નાખી ને હેલ્ધી તવા પુલાવ બનાવ્યા. Sonal Modha -
મસાલા ઘેસ (Masala Ghensh Recipe In Gujarati)
#સાતમ #India2020 #વિસરાતીશ્રાવણ મહિનામાં છઠ્ઠ ના દિવસે બનાવવા માં આવે અને સાતમ ના દિવસે ખાવામાં આવતી ઘેસ ને મસાલા નાખી ને બનાવી છે. Kshama Himesh Upadhyay -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#વેજીટેબલ પુલાવKahi Dur jab Din dhal jaye🌆Sanj ki Dulhan Badan churaye Chupkese 🤫🙊AayeMere Khayalo🙇♀️ ke AanganmeVegetables Pulao KiBhukh😋 jagaye .... Bhukh 😋Jagaye... તો..... બાપ્પુડી વેજીટેબલ પુલાવ બનાવી પાડ્યો.... મજ્જા ની જીંદગી 💃💃 Ketki Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
હું બપોરે સૂઈ ને ઉઠી તો બહુ ભૂખ લાગી સવારે જ લાંબા ભાત વટાણા મકાઈ નાખી ને કરિયા તા તો થોડા પડિયા તા તો મે ફટાફટ પુલાવ બનાવી નાખ્યો.#ફટાફટ Pina Mandaliya -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
મિક્સ વેજીટેબલ
જયારે શાકભાજી લેવા જાઉં ફૂલકોબી લઈ આવું ત્યારે મિક્સ વેજીટેબલ બનાવવાનો જ વિચાર આવે કાંતો પાઉંભાજી . મિક્સ વેજીટેબલ બનાવ્યું. Sonal Modha -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati
More Recipes
ટિપ્પણીઓ (4)