દમ આલુ (Dum Aloo recipe in gujarati)

#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે.
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાની બટાકી ને ધોઈ લૂછી ને છોલી લો. નાની બટાકી ના વચ્ચેથી બે ટુકડા કરી લો.
- 2
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં હિંગ, ડુંગળી અને મીઠું એડ કરીને સાંતળો. થોડીવાર પછી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરો. પછી તેમાં ટામેટા એડ કરીને કુક થવા દો.
- 3
બધુ કુક થઈ જાય પછી તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરુ અને ગરમ મસાલો એડ કરીને બે સેકન્ડ માટે મસાલો ચડવા દો. હવે તેમાં બટાકી એડ કરીને હલાવી લેવું. પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરો.
- 4
હવે કડાઇ પર ઢાંકણ ઢાંકીને શાક ને કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. 20 મિનિટ પછી શાક થઈ જશે. દમ આલુ સબ્જી રેડી છે તેને બોલ માં સર્વ કરી કસુરી મેથી થી ગાર્નિશ કરો. દમ આલુ સબ્જી ને ભાખરી અને છાશ સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel -
-
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#Week6આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપીને મેં થોડી ઇનોવેટ કરીને માઉથ વોટરીંગ અને હેલ્ધી બનાવી છે. Nutan Shah -
ઢાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી (dhaba style Aloo mutter subji)
#સુપરશેફ1 #શાક #વીક 1 #માઇઇબુક #પોસ્ટ27 Parul Patel -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
-
દમ આલુ (Dum Alu Recipe In Gujarati)
#આલુદરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar -
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
અચારી બનારસી ભરવા દમ આલુ (Aachari Banarasi Bharva Dum Aloo Recipe In Gujarati)
#EB#Week4 Niral Sindhavad -
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (18)