ખીચડી ની દાબેલી (khichdi ni dabeli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં તેલ મૂકી દાબેલી મસાલો નાખી ખીચડી ઉમેરો
- 2
ખીચડી ઉમેરીયા પછી તેને બરાબર મસાલા ને મિક્સ કરોમિક્સ થઈ જાય એટલે તેને ઠરવા દો પછી બ્રેડ માં પિઝા સોસ ચોપડો (આમાં સેઝવાન સોસ લગાડાય)પછી દાબેલી નો મસાલો મુકો ને
- 3
પછી તેમાં દાડમ સેવ ને મસાલા સીંગ ને ડુંગળી થી દાબેલી ત્યાર કરવીઆ રીતે બધી દાબેલી ભરવી
- 4
પછી ધીમા તાપે ઘી નાખી શેકવી(જે બટેકા ના ખાતા હોય ને કેળા નો મસાલો ના કરવો હોય તો આ ટેસ્ટી લાગે છે મસાલો)
- 5
શેકાય જાય એટલે તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In gujarati)
ફાસ્ટફૂડ - મને બહુજ ભાવે છે દાબેલી..#goldenapron3#week11#potato#વિકમીલ1#વીક1#પોસ્ટ2#માઇઇબુક Naiya A -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13317191
ટિપ્પણીઓ (3)