દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)

આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.
#supershef4
Post2
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.
#supershef4
Post2
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી માટે ઉપર જણાવેલ સામગ્રી પ્રમાણે લોટ બાંધી 1/2 કલાક રેસ્ટ આપો
- 2
દાળ માટે... દાળ બાફી, જેરી લ્યો, બધાજ મસાલા નાખી ઉકાળવા દયો
- 3
હવે લોટ માંથી રોટલી જેવું વણી એના ત્રિકોણ ટુકડા (ઠોકળી) ઉકળતી દાળ મા નાખો, ઢોકળી નાખતા પેલા 1 ચમચી કાચું તેલ નાખો જેથી ઢોકળી એકબીજામાં ચોંટે નહિ, થોડું ઉકળે એટલે... ઉપર જણાવેલ વધાર ની સામગ્રી થી વઘાર કરી ને રેડો,, ઉપર થી સંચળ કોથમીર, કાંદા, થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી ડીસઆ રેસિપી ખુબજ સ્વાદિષ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો Falguni Punjani -
આદુ-લસણવાળી દાળ-ઢોકળી(Dal dhokli Recipe in Gujarati)
#weekend#weekendchef#cookpadindiaSunday Special Lunch .... ગુજરાત અને રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે અને મોટે ભાગે બપોરના ભોજન માટે તૈયાર કરવામાં આવે છે. ખાવામાં ખુબ જ હલકી અને પચી જાય એવી મસાલા દાળ ઢોકળી.. પરંપરાગત ગુજરાતી શૈલીમાં તેને કેવી રીતે બનાવવું તે અહીં છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
દાળ ઢોકળી(dal dhokali recipe in Gujarati)
દાળ ઢોકળી ,બધાં ને ભાવે એવી આ વાનગી છે.દાળ માં થી આપણે ભરપુર માત્રા માં પ્રોટીન્સ હોય છે.દાળ ઢોકળી એ આપણા ગુજરાત ની ટ્રેડિશનલ ડિસ કહેવાય.#માઇઇબુક#પોસ્ટ 13 #મોન્સૂન Rekha Vijay Butani -
કચોરી દાળ ઢોકળી(Kachori Dal Dhokali Recipe in Gujarati)
મારા મધર ની બેસ્ટ રેસીપી છે.મારી ફેવરીટ ગુજરાતી ડીશ#GA4#week4#Gujarati Bindi Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1- દરેક ગુજરાતીઓના ઘેર દાળઢોકળી બનતી હોય છે. અલગ અલગ રીતે તેને સર્વ કરવામાં આવે છે. Mauli Mankad -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
-
ભરેલી દાળ ઢૉકળી (Bhareli Dal Dhokali Recipe In Gujarati)
# વેસ્ટ# પોસ્ટ-૨ # ગુજરાતી ભરેલી દાળ ઢોકળીઆપ જાણો જ છો ગુજરાતીઓ જાત જાત ની વાનગીઓ બનાવે અને એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન તો ખરુજ. દાળ ઢોકળી ખુબજ પ્રખ્યાત વાનગી કહી શકાય ખાસ કરીને ગુજરાતીઓ માટે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં દાળ ઢોકળી હોય જ. તો ચાલો એમાં પણ થોડું જુદું કોમ્બિનેશન એટ્લે કે ભરેલી દાળ ઢોકળી આજે આપણે જોઈએ. આપ પણ જરૂર થી ટ્રાય કરજો. Hemali Rindani -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (5)