દાળ ઢોકળી(dal dhokali recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સવિગ્સ
  1. 2 કપતુવેર ની દાળ
  2. 1 કપમગ ની દાળ
  3. 1તમાલપત્ર
  4. 2સુકુ મરચુ
  5. 1તજ,લવિંગ,બાદયા
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 2 ચમચીહળદર
  8. 1 ચમચીઘાણાજીરૂ
  9. 4 ચમચીલાલ મરચુ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 4 ચમચીતેલ
  12. 1 ચમચીરાઈ,જીરૂ,હિંગ
  13. 2 નંગટામેટાં
  14. 2મરચા
  15. આદુ નો કટકો
  16. 1 વાટકીદાણા
  17. ઢોકળી માટે:
  18. 3વાટકા ઘંઉ નો લોટ
  19. 1વાટકો ચણાનો લોટ
  20. મીઠુ સ્વાદ અનુસાર
  21. 1 ચમચીહળદર
  22. 1 ચમચીઘાણાજીરૂ
  23. 2 ચમચીલાલ મરચુ
  24. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા બંને દાળ ને બાફી બ્લેન્ડર ફેરવવુ:

  2. 2

    પછી બંને લોટ મીકસ કરી તેમા બઘા મસાલા નાખી લોટ બાંઘી લેવો,તેપછી તેની રોટલી વણી ચેકસ પાડી ઢોકળી કરી લેવી:

  3. 3

    તૈયાર બાદ બઘા મસાલા ભેગા કરી લેવા:

  4. 4

    પછી એક પેન મા તેલ મુકી તેમા દાણા,બઘા મસાલા નાખી દેવા:

  5. 5

    પછી તેમા દાળ નાખી થોડી ઉકળે એટલે તેમા ઢોકળી નાખવી:

  6. 6

    ઢોકળી ચડી જાય એટલે ગેસ બંઘ કરી ઙરમ જ સવૅ કરવી:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes