રવા નો શીરો(rava no shiro recipe in gujarati)

Daksha Vaghela @cook_24781368
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવાનો શીરો બનાવવા માટે પેલા એક કડાઇ મા ધી નાખો પછી તેની અંદર રવો નાખી હલાવો બરાબર સેકાય ત્યા સુધી
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો રવો સેકાય જાય પછી તેની અંદર ગરમ પાણી નાખી અંદર ખાંડ નાખી હલાવો બરાબર પછી તેની અંદર કાજૂ બદામ પીસ્તા નાખી ઈલાયચીપાવડર નાખી હલાવો એક થાળી માં રવાને પાથરી ચોસલા કરો
- 3
તૈયાર છે રવા નો શીરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
#india2020#વેસ્ટઆપણે આજે વિસરાતી વાનગી માની એક આ રવા નો શીરો બનાવીશું.જે આપણા વડીલો પેહલા નાના મોટા તેહવાર હોઈ કે કોઈ મહેમાન આવે ત્યારે જમણ વાર માં શીરો તો હોઈ જ. પણ આજે આ રવા નો શીરો ગાયબ થઈ ગયો છે બાળકોએ તો ચાખ્યો પણ નહિ હોય. પણ આ શીરો ખુબજ મસ્ત લાગે છે . Kiran Jataniya -
-
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
-
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
-
-
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#Whitecolour#ravano shiroરવા નો શીરો બધા ને ભાવતો હોય છે Dhara Jani -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#FD આજે મેં કૂક પેડ ગ્રુપ ની બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી ફ્રેન્ડશીપ ડે માટે બનાવી, મારી ફ્રેન્ડ ખુશ થઇ ગઇ. 🙂 Bhavnaben Adhiya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
-
-
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HRPost 2ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેટલા દિવસના તહેવાર હોય ઘરમાં એટલા દિવસ મીઠાઈ બને છે અમારે ત્યાં રવાનો શીરો આ પરંપરાગત મીઠાઈ તહેવારમાં બને જ ને બને જ બનાવવામાં સરળ સ્વાદ માં જબરજસ્ત Varsha Karia I M Crazy About Cooking -
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13333206
ટિપ્પણીઓ