ભાખરી (bhakhri recipe in gujarti)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

આ મૂળ કાઠીયાવાડી દેશી આઈટમ છે પણ ટેસ્ટ માં ગજબ છે .
હાથ ઘડિયું એ બાજરાના રોટલાથી બનતું મસાલાથી ભરપૂર અને દહીંમાં બાંધેલો હાથેથી ઘડેલો રોટલો છે . પચવામાં હલકો અને સ્વાદમાં લાજવાબ છે
# રેસીપી નંબર 49
#sv
#i love cooking.

ભાખરી (bhakhri recipe in gujarti)

આ મૂળ કાઠીયાવાડી દેશી આઈટમ છે પણ ટેસ્ટ માં ગજબ છે .
હાથ ઘડિયું એ બાજરાના રોટલાથી બનતું મસાલાથી ભરપૂર અને દહીંમાં બાંધેલો હાથેથી ઘડેલો રોટલો છે . પચવામાં હલકો અને સ્વાદમાં લાજવાબ છે
# રેસીપી નંબર 49
#sv
#i love cooking.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2 વાટકીબાજરીનો લોટ
  2. પોણી વાટકી દહીં
  3. ૧ નાની ચમચીમરચું
  4. ૧ નાની ચમચીહળદર
  5. એકનાની ચમચી હિંગ
  6. 1 નાની ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીતલ
  8. કપકોથમીર અડધો
  9. પ્રમાણસર મીઠું
  10. તેલ શેલો ફ્રાય માટે

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    પહેલા બાજરીના લોટની ચાળી લેવો.પછી તેમાં મરચું,ધાણાજીરું,હળદર, હિંગ,તલ,એક ચમચી તેલનું મોણ,અને પ્રમાણસર મીઠું નાખવું.

  2. 2

    આ મિક્સ કરેલો લોટ એકલા ખાટા દહીંથી બાંધવો.અને તેને બરાબર મસળવો.અને પછી તેના એક સરખા ત્રણ-ચાર લુવા કરવા.

  3. 3

    હવે ગેસ ઉપર તવી મૂકવી. પાટલો લઈ તેના ઉપર બાજરી નો કોરો લોટ છાટવો.

  4. 4

    જેના કારણે પાટલા અને લોટ ચોંટે નહીં.હવે તેના ઉપર લુવો મૂકી ને હાથેથી રોટલો ઘડી ને બનાવવો. જોઈએ તે પ્રમાણે જાડો કે પતલો બનાવી શકાય.

  5. 5

    ગરમ થયેલી તવી ઉપર તેલ લગાવવું.તેના ઉપર હાથ ઘડી યુ મૂકો.એક બાજુ શેકાઈ પછી બીજી બાજુ ફેરવીને તેલ લગાવવું.અને બંને સાઇડ તેલ લગાવી ગોલ્ડન શેલો ફ્રાય કરવું.

  6. 6

    આ તૈયાર થયેલા હાથ ઘડિયા ને સર્વિંગ પ્લેટમાં કાઢવું. અને દહીં કે ચા સાથે સર્વ કરવું.કારણ આ આઇટમ દહીં અને ચા સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes