પીઠે(pithe recipe in gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
પીઠે(pithe recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ વસ્તુઓ એક પ્લેટમાં તૈયાર કરી લેવી.... એક તપેલીમાં કેળા લઈ તેની છાલ ઉતારી લો.... અને તેને ચમચી વડે છુન્દી લો.....
- 2
ત્યારબાદ તેમાં સાકરનો ભૂકો, રવો, સાકરનો ભૂકો ઘઉંનો લોટ, વરિયાળીનો ભૂકો, વરિયાળીનો ભૂકો ઉમેરી દો......
- 3
ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી દો.... ઉપર આપેલી દૂધ સિવાયની બધી સામગ્રી ઉમેરી દો...
- 4
ત્યારબાદ દૂધ ઉમેરી જરૂર મુજબ ખીરુ બનાવો.... ત્યારબાદ એક નોન સ્ટિક તવા પર 2 ચમચા તેલ મૂકી ખીરું પાથરી દો....
- 5
ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી દો....
- 6
બે મિનીટ પછી તે આવી રીતે ઉપસી જશે... પછી તેને પલટાવી દો.... તૈયાર છે આપણે બંગાળી પીઠે....
- 7
ત્યારબાદ બંગાળી પીઠે ને મિષ્ટી દોઈ, કેળા સાથે સર્વ કરો.....
- 8
તો કેવી લાગી મારી રેસિપી તમે પણ ટ્રાય કરજો. અને મને જણાવજો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી મલ્ટી ગ્રાઇન સુખડી (Multigrain Sukhadi Recipe In Gujarati)
#trend . હેલો ફ્રેન્ડ્સ, આપણે લગભગ આઠ થી નવ મહિનાથી ખૂબ મોટા મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આ સમયે જો આ આ પ્રકારની હેલ્થી મલ્ટીગ્રેઇન સુખડી ખાવામાં આવે તો હું માનું છું કે આપણે આ મહા રોગથી બચી શકે છીએ... તો ચાલો જાણી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પાલક પનીર વિથ પરાઠા (Palak Paneer with Paratha recipe in Gujarati)
#Cooksnap#Week2 આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલા શાકભાજી ખુબ સરસ મળે છે. તેથી મેં આજે પાલક પનીર બનાવી અને તેમાં રહેલા પોષક તત્વોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in Gujarati)
#ઈસ્ટ #બંગાલીઆ મુઘલાઈ પરાઠા બંગાળ ની રેસીપી છે, અને આજે મેં તે બનાવ્યા ખુબ સરસ બન્યા છે .ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
મિક્સ હેલ્ધી ઢેબરા
#માઇઇબુક#post2#વિકમીલ૧#સ્પાઈસી આજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થઈ. તો ઢેબરા ની ફરમાઈશ આવી. અને એમાં કંઈક નવું ક્રીએશન કર્યું... એટલે મેં એમાં જુવારનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ આ રીતે ટેસ્ટી અને હેલ્ધી વર્ઝન આપ્યું છે.. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફ્રેન્કી
#ડિનર#એપ્રિલ હેલો ફ્રેન્ડ્સ આજે મેં પંચરત્ન લોટમાંથી પુડલા ના ફ્રેન્કી બનાવ્યા છે. આમ તો આપણે બધા ચણા ના લોટ ના પુડલા બનાવતા હોય છે. પણ આજે તેમાં મેં રાખીપણ આજે તેમાં મેં રાગી અને જુવારનો લોટ ઉમેરો લો. તેમાં ખૂબ બધા પોષક તત્વો રહેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
થાબડી પીસ
આમ તો આપણે મીઠાઈ બહારથી લાવતા હોઈએ છીએ અત્યારે lockdown ના ટાઈમ માં બહાર બધુ બંધ હોય કંઈ મળતું ન હોય તો થોડી કાળજીથી તમે ઘરે પણ થાબડી પીસ બનાવી શકો છો. ખુબ સરસ થાય છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. સાથે હેલ્થ પણ જળવાઈ રહે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ભાપા દોઇ(bhapa doi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ભપા દોઈ એક બંગાળી ડિઝર્ટ છે. મેં પણ પહેલીવાર ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરજો ખુબ સરસ બની છે. Hetal Vithlani -
ઘઉં બટર પૂરી(ghuv butter puri in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 6#વિકમીલ૧#સ્પાઈસી આપણે બજારમાં મેંદાની ફરસી પૂરી લેતા હસુ. પણ ઘઉં ની પૂરી ઓછી લેતા હશું. આ પૂરી ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે, અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફુલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3 દિવાળીના નાશતા માટે મેં અત્યારે ફુલવડી બનાવી છે. જે બહુ જ ટેસ્ટી બની છે. આમ તો પહેલીવાર જ બનાવી છે પણ તરત જ ખવાઈ ગઈ છે. મેં ઝારા વગર જ પાડી છે. Krishna Kholiya -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)
#EB#week12#cookpadindia#cookpadguj#cookpadમાલપુવા એ પારંપારિક વાનગી છે. પણ અત્યારે તે વિસરાઇ જતી હોય એવું લાગે છે. રસઝરતા મિલ્કી માલપુવા તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વડી તેમાં મરી ,વરીયાળી, જાયફળ ના લીધે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે. Neeru Thakkar -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
હેલ્ધી કપકેક (Healthy Cupcake Recipe In Gujarati)
#Cookpad_guj#Cookpadindમેં મારી ડોટર ને બેસ્ટ ઓફ લક કહેવા તેની ફેવરિટ રાગી, ઘઉં અને બનાના ત્રણેય નો ઉપયોગ કરી હેલ્ધી રેસિપી બનાવી છે. Rashmi Adhvaryu -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મેં આજે પહેલીવાર બનાવી છે. જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે તમે પણ જરૂરથી બનાવવા ટ્રાય કરજો. Nasim Panjwani -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
ધુગની ચાટ
# લંચ....... ગુજરાતમાં ઘણા બધા પ્રકારની ચાટ બનાવતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ધુગની ચાટ. આ ચાટ માં મેં મમરા નો યુઝ કર્યો છે પણ એની જગ્યાએ દેશી ચણા છે કે કઠોળ ગમે તે લઈ શકાય છે અને ખુબ સરસ લાગે છે અને બાળકોને ખુબ મજા આવી જાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
સીનેમન રોલ્સ (Cineman rolls Recipe In Gujarati)
#NoOvennoBaking safe નેહા જી નહી રેસીપી મુજબ આ સિનેમન રોલ્સ બનાવ્યા છે.... જે ખુબ સરસ થયા છે.... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr Jigna Sodha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13351990
ટિપ્પણીઓ (4)