જુવાર, ઘઉં મિક્સ પરાઠા

#રોટીસ
જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી......
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ
જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, મીઠું, હીંગ તેલ અને પાણી લઇ લોટ બાંધી લો. પછી તેને 15 મિનિટ રેસ્ટ આપો. પછી તેના લુઆ કરી લો.
- 2
ત્યાર બાદ પ્રથમ નાની પૂરી વણી પછી તેના પર એક ચમચી તેલ લગાવી અને અટામણ નો લોટ ભભરાવી દો. પછી તેના ચિત્રમાં બતાવ્યા મુજબ અડધી કરી લો.
- 3
જમણી બાજુની કિનાર ને ડાબી બાજુ ની કિનાર પણ જોઈન્ટ કરી લૉ. પછી તેને તવા પર ધીમા ગેસ પર શેકી લો.
- 4
ત્યારબાદ આ રીતે બધા પરાઠા તૈયાર કરેલો અને તેને ગુંદા કેરીનું અથાણું અને છાશ સાથે સર્વ કરો.
- 5
તમારી રેસીપી તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો....,,,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ હેલ્ધી ઢેબરા
#માઇઇબુક#post2#વિકમીલ૧#સ્પાઈસી આજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થઈ. તો ઢેબરા ની ફરમાઈશ આવી. અને એમાં કંઈક નવું ક્રીએશન કર્યું... એટલે મેં એમાં જુવારનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ આ રીતે ટેસ્ટી અને હેલ્ધી વર્ઝન આપ્યું છે.. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
જુવાર ઘઉં ના હેલ્ધી ખાખરા (Juvar Wheat Flour Healthy Khakhra Recipe In Gujarati)
#GA4#Week7#puzzel world is #Breakfast આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો કરવાથી ઘણા બધા ફાયદા છે. કેમકે તેનાથી આખા દિવસની એનર્જી મળી રહે છે.... એટલે કે સવારનો નાસ્તો આપણે રાજાશાહી રીતે કરવો જોઈએ. એટલે કે ફૂલ ભરપેટ... આપણે ગુજરાતીઓ નાસ્તામાં અનેક વિવિધ લેતા થઈ ગયા છીએ.. અને ગુજરાતી અને તો સવારે અને સાંજે બંને ટાઈમ ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે..... પહેલા આપણે જુવાર નો ઉપયોગ માત્ર પક્ષીઓને ચણ નાખવા માટે કરતા હતા .. પણ હવે તેમાંથી પણ અનેક નવી નવી વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ.... તો ચાલો જોઈએ હેલ્થ એવા જુવાર અને ઘઉંના ખાખરા બનાવવાની રીત..... મિત્રો તમે પણ બનાવ જો ખુબ સરસ લાગે છે..D Trivedi
-
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
-
ઉપમા વિથ નાચોસ(upma with nachoz recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ઉપમા એ ઝડપથી થઇ જાય તેવી વાનગી છે.. પણ મે અલગ રીતે રજૂ કરી છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 થેપલા એ ગુજરાતના સૌરાષ્ટ્રની એક સુંદર ઓળખ આપે છે. જેને ગુજરાતીઓ નાસ્તામાં બપોરે જમવામાં કે સાંજના જમણમાં પણ ઉપયોગ કરે છે. જે નાનાથી મોટા સૌને પ્રિય છે. જે જુદી જુદી રીતના બનાવવામાં આવે છે.... આજે આપણે તલ અને અજમા નાખીને થેપલા બનાવીશું..... Khyati Joshi Trivedi -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ઘઉં બટર પૂરી(ghuv butter puri in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 6#વિકમીલ૧#સ્પાઈસી આપણે બજારમાં મેંદાની ફરસી પૂરી લેતા હસુ. પણ ઘઉં ની પૂરી ઓછી લેતા હશું. આ પૂરી ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે, અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દેશી પરાઠા પીઝા સ્ટાઈલ
બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી#મિલ્કી Khyati Ben Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઢેબરા(Dhebra Recipe in Gujarati)
#trend#Week3 દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એક-બે વાર તો થેપલા, ઢેબરા, પરોઠા એવું કંઈક તો બનતું જ હોય... કેમકે અત્યારે સાંજે લઇ શકાય તેવા શાકભાજી સારા આવતા નથી તો તેની જગ્યાએ આવા ઢેબરા કરવાથી શાકની બિલકુલ જરૂર પડતી નથી.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
-
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પટ્ટી ગાઠીયા/ સેવ
#વીકમીલ1#સ્પાઈસી અત્યારે lockdown નો સમય છે. તો ત્યારે એક જૂની કહેવત યાદ આવી છે કે "ઘરકી મૂર્ઘી દાલ બરાબર" એટલે કે અત્યારે ઘરના લોકો ઘરમાં બનાવેલી વસ્તુઓ નો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે જે શરીરને તંદુરસ્તી માટે ખૂબ સારો વિકલ્પ છે. તેના માટે ઘરના લોકોને કંઈક અલગ અલગ આપવું પડે છે. તો આજે સેવ ના લોટ માંથી પટ્ટી ગાઠીયા કરેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)
#નોર્થ આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પૌવાના પુડલા (Poha Pudla Recipe In Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન નો અભિન્ન અંગ એટલે ચોખા. સાઉથ ઇન્ડિયન લોકો ચોખાનો વધુ પડતો ઉપયોગ કરે છે. અને ઘઉંનો ઉપયોગ નહિવત્ કરે છે. અને તે લોકો ચોખામાં થી જુદી જુદી જાતની વાનગીઓ બનાવતા હોય છે. તો આજે મે પણ પૌવા નો ભૂકો, ચણાનો લોટ અને થોડો રવો લઈ પુડલા બનાવ્યા છે. જે ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને ખૂબ પોચા બને છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)