ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)

#ff1
Non fried જૈન તથા ફરાળી વાનગી
આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1
Non fried જૈન તથા ફરાળી વાનગી
આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
આ મિશ્રણને સૌપ્રથમ એક લોયામાં એક ચમચી ઘી નાખી કોપરાનું છીણ શેકવું ત્યારબાદ તેમાં ૧ કપ દૂધ નાખવું આ બંને ને મિક્સ કરી હલાવવું ત્યારબાદ તેમાં ધીમે ધીમે મિલ્ક પાઉડર નાખવો અને તેને પણ હલાવવો તેમાં ૨ ચમચી મલાઈ નાંખવી
- 2
આ મિશ્રણને દસ મિનિટ સુધી બરાબર હલાવવું જેથી ઘટ થશે ત્યારબાદ મિશ્રણ પેન ને છોડે ત્યારે આ મિશ્રણને નીચે ઉતારી તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખો પછી તેનો રોલ વાળી ત્રણ ભાગ પાડવા એક ભાગ સફેદ રાખવો એક ભાગ માં કેસરી કલર નાખવો અને કેસરી ભાગ બનાવો ત્યારબાદ એક ભાગમાં લીલો ફૂટ કલર નાખી બીજા ભાગને લીલો બનાવો
- 3
ત્યારબાદ કેસરી ભાગ લઈ તેનો લંબચોરસ બનાવો ત્યારબાદ સફેદ ભાગ લઈ તેને લંબચોરસ બનાવો ત્યારબાદ લીલો ભાગ લઈ તેનો લંબચોરસ બનાવવો આમ પ્રથમ કેસરી બીજો સફેદ અને ત્રીજો લીલો ભાગ ગોઠવી ઝંડો બનાવવો અને ઝંડા ની દાંડી પણ કેસરી સફેદ અને થી લીલો ગોઠવીને બનાવવી ત્યારબાદ સફેદ ભાગમાં લવિંગ ગોઠવી વચ્ચેનું ફૂલ બનાવવું ઝંડાને ફરતે કેસરી સફેદ અને લીલો આ રંગ નું મિશ્રણ ગોઠવી પાંચ રોલ બનાવવા આમ 15 મી ઓગસ્ટ નજીક હોવાથી દેશભક્તિ ને ઉજાગર કરવા તિરંગી રોલની મીઠાઈ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આકર્ષક છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
-
-
-
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
ટ્રાય કલર કોકોનટ બરફી (Tri Color Coconut Barfi Recipe In Gujarati)
#ff1 Payal Sachanandani (payal's kitchen) -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
ઇન્સ્ટન્ટ મલાઈ નો મેસૂબ (Instant Malai Mesub Recipe In Gujarati)
#ff1#non fried Farali recipe Jayshree G Doshi -
-
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)
#post2#મેગી_તિરંગા_મિઠાઇ#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ#Cookpadindia હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો. Hina Sanjaniya -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi -
-
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
ત્રિરંગી વેનિલા કૂકીઝ(venilla trayo cookie RecipeIn Gujarati)
મે અહી સેફ નેહા મેમ્ એ બનાવેલી હાર્ટ સેપ વેનીલા કૂકીઝ ની રીત થી આ ત્રિરંગી વેનિલા કૂકીઝ બનાવી છે. બહુ જ સરળ અને ટેસ્ટી બને છે.#noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ (8)