સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવારે જ હાંડવાના લોટમાં દહીં અથવા છાસ નાંખી પલાળી દો. સાંજે મિક્સર જારમાં આદુ, મરચા, લસણ તથા કોર્ન નાંખી ગ્રાઈન્ડ કરી લો. ૨ ચમચી દાણા પછીથી બેટરમાં નાંખીશું.
- 2
હવે પીસેલી મકાઈ સાથે બધા મસાલા, લીંબુ નો રસ, ખાંડ તથા કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
- 3
હવે નોન સ્ટિક પેનાં તેલ મૂકી રાઈ-જીરું અને તલ નાંખી તતડાવ૩ લો. ૧ બેચનું બેટર લઈ તેમાં ૧/૪ ભાગ ઈનો નાંખી બરાબર મિક્સ કરો. તરત જ બેટર પેનમાં નાંખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો.
- 4
પછી હાંડવાને ઉથલાવી બીજી બાજુ થવા દો. બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પ્લેટમાં કાઢી લો.
- 5
તો તૈયાર છે સ્વીટ કોર્ન નો હાંડવો..હાંડવો ને કટ કરી લીલી ચટણી અને કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વ૩ટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe in Gujarati
મોન્સૂન ફુડ ફેસ્ટીવલ#MFF: રોસ્ટેડ સ્વીટ કોર્નવરસાદ ની સિઝનમાં ગરમ ગરમ મકાઈ 🌽 ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મેં રોસ્ટેડ સ્વીટ કોર્ન બનાવી. Sonal Modha -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
#EB#Week14#ravahandvoસોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌 Palak Sheth -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
કોર્ન મસાલા સબજી (Corn Masala Sabji Recipe In Gujarati)
#RC1#yellowrecipe#week1 અમેરિકન મકાઈ માંથી આ સબજી બનાવી છે. સબ્જીમાં નેચરલ પીળો કલર લાવવા માટે મે છીણેલી મકાઈ ની ગ્રેવી બનાવી છે. આ સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં ટામેટા નો યુઝ કર્યો નથી. ડુંગળી લસણ આદુ અને લીલા મરચાનો યુઝ કર્યો છે. Parul Patel -
-
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MRCPost- 6સ્વીટ કોર્ન🌽 સુપMile Soor Mera Tumhara.... Mile Soorrrrr Mera Tumhara....To.... Soor Bane Hamara..... MONSOON⛈⛈🌧 Ke Sath.... Corn Bhutte 🌽🌽🌽 Ki Bahar Aa Jati Hai...... એમાં ય મકાઇ🌽🌽 ના તાજાં તાજા.... કૂણા કૂણાં દાણા નો સુપ તો...... આ....હા...હા...હા...મૌજા હી મૌજા.....💃💃💃 Ketki Dave -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ#RB14, #Week14#MVF, #MonsoonVegetablesAndFruits#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #CooksnapChallenge અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ વરસાદ ની ઋતુ માં ભુટ્ટા ખાવાની મજા અલગ જ છે. હવે તો દેશી ભુટ્ટા ની જગ્યા એ અમેરિકન સ્વીટ કોર્ન આવી ગયા છે. તો મેં ફ્યુઝન રેસીપી બનાવી છે . અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ . Manisha Sampat -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
સાઉથ ઇન્ડિયન કોર્ન ચાર્ટ(corn chaat recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઅત્યારે વરસાદી સિઝનમાં અમેરિકન મકાઈ ખૂબ બજારમાં આવે છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું મન થાય છે. Neeru Thakkar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC લસણિયા મકાઈ ઢોકળા (સ્વીટ કોર્ન) Sneha Patel -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
વીન્ટર સ્પેશિયલ ચા (Winter Special Tea Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચા એટલે ગુજરાતીઓનું પ્રિય પીણું. એમાંય ઠંડી શરૂ થાય એટલે તુલસી, ફુદીના,આદુ વાળી ચા અવશ્ય બને જ. આ ચા એક ઔષધીનું પણ કામ કરે છે. Neeru Thakkar -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381667
ટિપ્પણીઓ (2)