ચીઝી મેગી(cheese maggi recipe in gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

ચીઝી મેગી(cheese maggi recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ મિનિટ
૧ લોકો
  1. પેક મેગી
  2. ૧/૨ કપપાણી
  3. ૧/૮ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧/૪ tspચીલી ફ્લેક્સ
  5. ૧/૪ tspઓરેગાનો
  6. ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૬ મિનિટ
  1. 1

    એક કાચ ના બાઉલ માં મેગી ના ટુકડા કરી પાણી નાખી તેમાં મેગી મસાલો અને લાલ મરચું પાઉડર નાખવું.

  2. 2

    હવે ૫ મિનિટ માઇક્રોવેવ કરવું. પછી તેમાં ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખવું. પાછું ૩૦ સેકંડ માઇક્રોવેવ કરવું.

  3. 3

    હવે મિક્સ કરી એક બાઉલ માં સર્વ કરો. તો તૈયાર છે ચીઝી મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

Similar Recipes