બેગુન ભાજા(bhaja recipe in gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#ઈસ્ટ
આ એક બેંગોલી રેસિપી છે જે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને મજા આવે એવી છે

બેગુન ભાજા(bhaja recipe in gujarati)

#ઈસ્ટ
આ એક બેંગોલી રેસિપી છે જે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને મજા આવે એવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
૨ લોકો
  1. ટેબલ સ્પૂનતેલ - ૩-૪
  2. ૧ ટીસ્પૂનહળદર પાઉડર -
  3. ૧ ટીસ્પૂનમરચું પાઉડર -
  4. ૧ ટીસ્પૂનધાણા જીરુ -
  5. મીઠું - સ્વાદનુસાર
  6. ૧/૨ વાટકીચણાનો લોટ -
  7. ૧ નંગરીંગણા -

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણાને ગોળ આકારમાં કાપી લેવા અને પછી એને પાણીમાં ડુબાડી રાખવા જેને કરીને એક કાળા ન પડે

  2. 2

    બીજી બાજુ ચણાનો લોટ લઇ તેમાં હળદર મરચું ધાણાજીરુ મીઠું ઉમેરી તેને સરખી રીતના મિક્સ કરી લેવું. ત્યારબાદ કાપેલા રીંગણાને એ મિશ્રણમાં બેય બાજુથી સરખી રીતના રગદોળી લેવા. પછી એને પાંચ મિનિટ માટે એમનેમ મૂકી રાખવા જેને કરીને એનામાંનુ બધું પાણી શોષાઈ જાય

  3. 3

    પછી કડાઈમાં તેલ ગરમ કરી એ રીંગણા ને શેલો ફ્રાય કરી લેવા. ક્રિસ્પી ટેકશર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લેવા

  4. 4

    ત્યારબાદ તેને એક ડિશમાં કાઢી સર કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર

ટિપ્પણીઓ

Similar Recipes