તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)

પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી કુકરમાં હળદર અને મીઠું નાખીને બાફી લો.
- 2
હવે ડુંગળી ટામેટાં ને ઝીણા સમારી લો. આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
તવા પર તેમ નહીં તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમના ડુંગળી ઉમેરો. ડુંગળી થઈ થયા બાદ તેમાં ટમેટાં નાખો. તે બધું થોડું પાકે પછી તેમાં લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો, હળદર નાખી હલાવી લો. તેમાં થોડું પાણી નાખો. થોડું તેલ દેખાય ત્યારબાદ તેમા પાવ ભાજી નું શાક નાખી હલાવી લો. ૫ મિનિટ ધીમા તાપે પાકવા દો.
- 4
ત્યારબાદ મિક્સ કરી તેમાં લીંબુનો રસ અને કોથમરી ઉમેરી. સલાડ પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#MA#tavapulao#પુલાવ#pulav#cookpadindia#cookpadgujarati#streetfoodતવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે. Mamta Pandya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
ખડા પાવભાજી (Khada Paubhaji Recipe In Gujarati)
#ભાવનગર સ્પેશ્યલ ખડા પાવભાજી#...😋 Ripal Siddharth shah -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે. Archana Parmar -
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
-
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Nita Dave -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાંવભાજી
પાવભાજી એક એવી રેસિપી છે કે જે મહેમાન આવે તો ઝડપથી, અને સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. Varsha Monani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStoryતવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે. Vaishakhi Vyas -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ વાનગી અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)