મેયો પાસ્તા(mayo pasta recipe in gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167

મેયો પાસ્તા(mayo pasta recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1પાસ્તા નું પેકેટ
  2. 1સમારેલી ડુંગળી
  3. કેપ્સીકમ
  4. ટુકડાગાજર ના
  5. 1 ચમચીબટર
  6. ૩ ચમચીમેયોનીઝ
  7. 2 ચમચીસેજવાન ચટણી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તાને તેલ અને મીઠું નાખી ઉકળતા પાણી માં બાફી લો

  2. 2

    પાસ્તા બફાઈ જાય એટલે એના ઉપર ઠંડુ પાણી નાખી એક ચારણીમાં કાઢી લો

  3. 3

    એક કડાઈમાં તેલ મુકો પછી તેમાં ડુંગળી કેપ્સીકમ ગાજર અધકચરું સાંતળો પછી તેમાં સીઝન ચટણી મીઠું નાખી મેયોનીઝ નાખી તેમાં બાફેલા પાસ્તા ઉમેરી દો ઉપરથી બટર એડ કરો

  4. 4

    તો તૈયાર છે આપણા ગરમાગરમ ટેસ્ટી પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes