રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાસ્તા
  2. 1પેકેટ પાસ્તા નો મસાલો
  3. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1/2 નંગઝીણું સમારેલુ કેપ્સીકમ
  5. 1 નંગઝીણું સમારેલુ ગાજર
  6. 2-3લસણ ની કળી
  7. 2 ચમચીઅમેરિકન મકાઈ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1-2 ચમચીમેયોનીઝ
  10. 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  11. 3-4 ચમચીટામેટા સૉસ
  12. 1-2 ચમચીરેડ ચીલી સૉસ
  13. 1/5 કપપાણી
  14. 2 ચમચીતેલ
  15. 1 ચમચીબટર
  16. છીણેલુ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું નાખીને તેમાં પાસ્તા નાખો.

  2. 2

    પાસ્તા બફાઈ જાય ત્યારબાદ તેને એક ચારણીમાં કાઢી લો. ત્યારબાદ એક કઢાઇ લો. તેમાં તેલ ગરમ કરવા મુકો.

  3. 3

    તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બટર નાખો. બટર પીગળી જાય ત્યાર બાદ તેમાં લસણ નાખો. ત્યાર પછી તેમાં ડુંગળી, ગાજર, અમેરિકન મકાઈ, કેપ્સીકમ નાખીને હલાવો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું, રેડ ચીલી ફ્લેક્સ, ટામેટાં સોસ, રેડ ચીલી સૉસ નાખો ત્યાર પછી તેમાં પાસ્તા નાખીને હલાવો તેમાં જરુર મુજબ પાણી નાખો પછી મેયોનીઝ અને ચીઝ નાખીને મીક્સ કરો.

  5. 5

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો તેની પર ચીઝ છીણી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes