રાજગરા પૂરી(rajgara ni puri recipe in gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. વાટકો રજગરા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. ૧ ચમચીજીરા પાઉડર
  4. ૧ ચમચીમોણ
  5. લોટ બાંધવા પૂરતું પાણી
  6. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું,જીરા પાઉડર અને તેલ નું મોણ ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરી અને થોડો કઠણ લોટ બાંધવો.

  2. 2

    પછી તેના લુવા કરી અને વની લેવી.. તેને હંમેશા એક પ્લાસ્ટિક ની કોથરી પર વણવી, તો જલદી વનાય જસે. પછી તેને તેલ માં તરી લેવી. તેને તમે ૫/૬ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes