ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)

#GA4
#Week12
#MAYONNAISE
- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે.
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4
#Week12
#MAYONNAISE
- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. અને એક વાસણ માં 6-7 કપ પાણી નાખી તે ઉકળે પછી તેમાં 2 ચપટી મીઠું અને પાસ્તા નાખી બાફી લેવા. અને 15 મિનિટ પછી ચારણી માં નાખી પાણી નિતારી લેવું.
- 2
ત્યારબાદ પાસ્તા બાફ્યા એ જ વાસણ માં તેલ નાખી લસણ સાંતળવું. તે પછી ડુંગળી સાંતળવી પણ તેનો રંગ બ્રાઉન થવા ન દેવો. પછી તેમાં મરચા ગાજર બધા મસાલા નાખી સતત હલાવતા રહેવું.
- 3
પછી તેમાં બાફેલા પાસ્તા નું પાણી 3 ચમચા નાખવું.જેથી થોડી ગ્રેવી બને. ત્યાર બાદ તેમાં દરેક ટાઇપ ના મેયોનિઝ ઉમેરી સતત હલાવતા રહેવું. ક્રીમી ગ્રેવી થાય એટલે તેમાં પાસ્તા ઉમેરી મિક્સ કરી સર્વીંગ બાઉલ માં લઇ ઉપર કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3#week -5#ઇટાલિયનઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
-
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory- અહીં મેં શેફ સ્મિત સાગર દ્વારા એમના ફેસબુક લાઈવ પ્રોગ્રામ માં જે ડીશ પ્રસ્તુત કરવામાં આવી હતી તે જ ડીશ બનાવેલ છે.. એમની જ સ્ટાઇલ થી બનાવેલ આ પાસ્તા એકદમ અલગ ટેસ્ટ ના બન્યા.. એક નવો જ સ્વાદ મળ્યો.. thank you chef..! Mauli Mankad -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેયોનિઝ પાસ્તા જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને આ રેસિપી ઓછા સમયમાં સરળ રીતે બની જાય છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે મેયોનિઝ પાસ્તા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week11 Nayana Pandya -
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
અહીં મેં ઇટાલિયન પાસ્તા બનાવ્યા છે જે મારી છ વર્ષની બેબી ને ખૂબ જ પસંદ છે#GA4#Post 2 Devi Amlani -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
-
મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
#GA4#Week12#mayonnaise#cookpadindia#cookpadgujarati Hetal Soni -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (2)