રાંધવાની સૂચનાઓ
- 1
એકલું ચામાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે ઉકળવા દો લિટર માંથી 700 ગ્રામ જેટલું દૂર થાય ત્યાં સુધી ઉકાળવું પછી તેમાં ખાંડ નાખી પાછો 15 20 મિનિટ ઉકાળો પછી તેમાં એલચી પાવડર નાખો
- 2
એક વાટકામાં થોડુંક સાદુ દૂધમાં થોડું કેસર હાથેથી વાતી તેમાં પલાળી રાખવું પછી ઉખડી ગયેલા દૂધમાં તે કે સર દૂધ નાખો પછી દૂધ ઘટ્ટ થઈ જાય કાજુ બદામનો પિસ્તાનો ભૂકો નાખો તૈયાર છે કે સર બાસુંદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાસુંદી
#કાંદાલસણ.ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. Upadhyay Kausha -
-
-
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
બાસુંદી
અહીં મેં દૂધનો ઉપયોગ કરીને બાસુંદી બનાવી છે જે એક ગુજરાતી મીઠાઈ છે જે પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે#goldenapron 3#week 3 Devi Amlani -
-
"બાસુંદી"? (Basundi in Gujarati)
#Goldanapron3#Week 23વ્રત#માઇઇબુક પોસ્ટ-૧૫#વીકમીલ૨ પોસ્ટ-૨સ્વીટ Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11997846
ટિપ્પણીઓ