ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા નૂડલ્સ ને કોરા કરી તેલ માં તડી લ્યો.હવે બધા વેજિટેબલ સમારી લો. નૂડલ્સ ઠંડા પડી જાય એટલે થોડા ભાંગી સેવ જેવા કરી લ્યો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બધા સોસ અને હળદર ઉમેરી મિક્સ કરી બધા વેજિટેબલ ઉમેરીને બરાબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું નાંખી મિક્સ કરી લો.
- 3
હવે તડેલા નૂડલ્સ ઉમેરી લીલો કાંદા ઉમેરી હલાવી લઈ ચાઇનીઝ ભેળ સર્વ કરો. ખૂબ ટેસ્ટી લાગે છે આ ભેળ અને ખૂબ ઝડપથી બની જાય છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે Urvashi Thakkar -
-
-
-
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236816
ટિપ્પણીઓ (5)