ઠેઠરી (thethri recipe in Gujarati)

#વેસ્ટ
ઠેઠરી એટલે ચણા ના લોટ નું મજેદાર વ્યંજન. જે છતીસગઢ ની સ્પેશ્યલ ડીશ છે. ફેસ્ટીવલ માં ખાસ બનાવવાં આવે છે. ટ્રાવેલ માં પણ લઈ જઈ શકાય છે. મહીના સુધી બગડતી નથી. ત્યાં જુદા જુદા શેઈપ માં બનાવવાં માં આવે છે.
ઠેઠરી (thethri recipe in Gujarati)
#વેસ્ટ
ઠેઠરી એટલે ચણા ના લોટ નું મજેદાર વ્યંજન. જે છતીસગઢ ની સ્પેશ્યલ ડીશ છે. ફેસ્ટીવલ માં ખાસ બનાવવાં આવે છે. ટ્રાવેલ માં પણ લઈ જઈ શકાય છે. મહીના સુધી બગડતી નથી. ત્યાં જુદા જુદા શેઈપ માં બનાવવાં માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મીઠું, અજમો, મરચું, હળદર, જીરું અને મોણ માટે તેલ ને ગરમ કરી તેમાં ઉમેરો..હાથે થી મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરો.....
- 2
ટાઈટ લોટ બાંધવો. હાથે થી થોડો લઈને પાટલા પર લાંબુ વણવું.વચ્ચે ક્રેક ન પડે તેનું ધ્યાન રાખવું.
- 3
આ રીતે બનાવી ડબ્બલ વાળી ફરી વાળી લો.
- 4
નીચે થી દબાવી દેવાની. આ રીતે બધા બનાવી લો. ચકરી જેમ પણ બનાવી લો. પેન માં તેલ ગરમ કરો તેમાં મિડીયમ તાપે થવા દો.
- 5
બંને તરફ ગોલ્ડન બ્રાઉન તળવી. ચા સાથે સર્વ કરો.
- 6
ઠંડા થાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠેઠરી છત્તીસગઢ સ્પેશિયલ (Thethri Chhattisgarh Special Recipe In Gujarati)
ઠેઠરી - છત્તીસગઢ સ્પેશિયલ#CRC#છત્તીસગઢ_રેસીપી_ચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapઠેઠરી - છત્તીસગઢ સ્પેશિયલ - ત્યાં ખાસ તહેવાર દરમિયાન બનાવાય છે . નમકીન સ્નૈક્સ તરીકે સર્વ કરાય છે . લાંબા સમય માટે સ્ટોર પણ કરાય છે . Manisha Sampat -
ઠેઠરી(thethri recipe in gujarati)
#વેસ્ટ આ ઠેઠરી છતીસગઢ ની ફેમસ રેસીપી છે.ઠેઠરી ને તહેવાર માં બનાવાય છે.આ રેસીપી તમે નાસ્તા મા ગમે ત્યારે બનાવી ને ખાય શકો છો. Ila Naik -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ નો ફેમસ નાસ્તો. સ્વીટ અને સેવરી બંનેઠેઠરી છત્તીસગઢ અને બિહાર માં બને છે . મેં સેવરી ઠેઠરી બનાવી છે. Bina Samir Telivala -
ઠેઠરી છત્તીસગઢ ફેમસ (Thethri Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Jayshree171158 inspired me for this recipeઠેઠરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. ત્યાં ત્રીજ કે દિવાળી જેવા કોઈ પણ તહેવાર માં ખાસ બનાવવામાં આવે છે. Dr. Pushpa Dixit -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CMCછતીસગઢ ની ફેમસ એવી ઠઠેરી જે નાના મોટા સૌને ભાવે મેં પહેલી વાર બનાવી ખૂબ જ સરસ બની ☕ સાથે ખૂબ જ સરસ લાગે છે Hiral Panchal -
નમકીન ઠેઠરી(namkin thethri recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujનમકીન ઠેઠરી એ છત્તીસગઢની સુપ્રસિદ્ધ, લોકપ્રિય વાનગી અને પારંપારિક પકવાન છે. છત્તીસગઢની પરંપરામાં ઠેઠરીના સ્વાદનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીજના તહેવાર પર આ પકવાન અનિવાર્ય છે. અને તહેવાર પર આ ઠેઠરી બજારમાં પણ વેચાતી હોય છે.આ નમકીન ઠેઠરીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#Chhattisgadh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRCછતીસગઢ ની પ્રખ્યાત વાનગી ઠેઠરી જે તે લોકો પોલા ના તહેવાર માં બનાવે છે. આ ઠેઠરી ને નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. મેં અહીં ઠરી અલગ-અલગ આકારમાં બનાવી છે. Hetal Siddhpura -
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#સાતમ ઢેબરાં, જેને બાજરી ના વડા તરીકે પણ ઓળખાય છે. જો ફરવા જતાં હોય તો ઠંડા થાય પછી ડબ્બામાં ભરી લઈ જઈ શકાય છે. 4 થી 5 દિવસ સુધી ટકે છે. ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. પરફેકટ ટેકનીક થી હાથે થી જ બનાવવામાં આવે છે Bina Mithani -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC : ઠેઠરીઠેઠરી એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. તીખા ગાંઠિયા જેવી સીમીલર રેસિપી છે. જે ખાવામાં એકદમ crispy અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
છત્તીસગઢી ઠેઠરી (Chhattisgarhi Thethri Recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_સ્પેશિયલ#Cookpadgujarati છત્તીસગઢને ચોખાની વાટકી કહેવામાં આવે છે, એટલે કે અહીં ડાંગરની ખેતી સૌથી વધુ થાય છે. તેથી, ભાત અને તેની વાનગીઓ અહીંનો મુખ્ય ખોરાક છે. ચોખાનો મુખ્ય ભાગ હોવાને કારણે, છત્તીસગઢના લોકો ચોખા અને ગોળમાંથી બનેલી ઘણી બધી વાનગીઓ બનાવે છે અને ખાય છે. પરંતુ અહી આજે મેં બેસન માંથી બનતી ઠે ઠરી બનાવી છે. જે છત્તીસગઢ ની પરંપરાગત રીતે બનતી ઠેઠ રી આ રાજ્ય માં ત્રીજ કે કોઈ તહેવારમાં ખાસ બનાવવામા આવે છે. Daxa Parmar -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#chhattisgarh _special#cookpadindia#cookpadgujarati#traditional#namkin Keshma Raichura -
-
ટૉમેટો બટર ચકરી
આ રેસીપી ખાસ કરી ને સાઉથ મા ખુબજ બનાવા માં આવે છે, ત્યાં આને મૂરૂકુ કહેવાય છે. Gayatri Nayak -
-
વાનવા
#દિવાળીવાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. વાનવા સાથે જો ચણા ના લોટ ના લાસા લાડુ હોય તો મજા પડી જાઈ છે. આ વા ને તમે ૧૦ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો અને ચા સાથે તેની મજા માણી શકો છો. Anjali Kataria Paradva -
-
ટોમેટો રાઈસ (Tomato rice recipe in Gujarati)
આપણે ત્યાં જુદા જુદા રાઈસ બનતા હોય છે tomato rice સાઉથની સ્પેશિયલ વાનગી આવે છે. Alka Bhuptani -
દૂધી- ગાજર ના વાટા (dudhi- gajar na vata recipe in Gujarati)
#સુપરશેફ3 વા વાયા ને વાદળ ઉમટયા.....દૂધી- ગાજર સાથે ઓટ્સ.ખૂબ જ પૌષ્ટિક નાના -મોટા બધા નું મનપસંદ સ્નેક છે. તે બાફેલા અથવા વઘારી ને ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)
#RB8 ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
ચિપ્સ & ડીપ(chips & dips recipe in Gujarati)
#ફટાફટ અલગ અલગ પ્રકાર ના ચિપ્સ સાથે ચટપટા અને તીખાં ડીપ છે.જે ખાવાં ની મજા જ કંઇક અલગ છે. સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. જે લાલ ચણા માંથી હમ્મસ બનાવ્યું છે. અગાઉ થી તૈયારી કરી શકાય છે. પછી ફટાફટ ડિનર ના સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
More Recipes
ટિપ્પણીઓ (3)