ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#RB8
ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપચોખા નો લોટ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. 1 ચમચીમૈંદા
  4. ચપટીહીંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીદહીં
  8. મીઠું પ્રમાણસર
  9. 1 ચમચીબટર/ઘી
  10. 1/2 ચમચીતલ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોંળા વાસણ માં ઉપર ની સામગ્રી બધી મિક્સ કરી હુંફાળા પાણી થી બહું કઠણ નહીં તેવો લોટ બાંધી ઢાંકી 10 મિનિટ રાખો.

  2. 2

    સંચા માં ચકરી ની જારી મૂકી લોટ ભરો.કઢાઈ માં તેલ ગરમ કરવાં મૂકો.બટર પેપર પર ચકરી પાડી મિડીયમ તાપે ગુલાબી કલર ની તળવી.

  3. 3

    ઠંડી થયા બાદ એરટાઈટ કન્ટેનર માં ભરો.ગમે ત્યારે અથવા નાસ્તા માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes