બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦મીનીટ
  1. ૧ વાડકી‌બાજરી નો લોટ
  2. ૧ વાડકી‌મેથી ની ભાજી
  3. ૧ ચમચી‌મીઠું
  4. ૧ ચમચી‌ગોળ
  5. ૧/૨અજમો
  6. ૧ ચમચીહળદર
  7. આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદ મુજબ
  8. દહીં-છાશ જોઈતા પ્રમાણમાં
  9. ૧ ચમચીતલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઈ તેમાં મેથી ની ભાજી દહીં ગોળ મીઠું હળદર આદું મરચાં લસણની પેસ્ટ અજમો તલ નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો

  2. 2

    હવે તેના વડા બનાવીને તળી લો ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દો

  3. 3

    તો તૈયાર છે સ્વાદિષ્ટ બાજરી ના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes