પૌષ્ટિક કેક(ગોળવાળી)(Healthy Cake Recipe in Gujarati)

Mital Bhavsar @cook_25299645
પૌષ્ટિક કેક(ગોળવાળી)(Healthy Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ગોળ, તેલ,અને દહીંને મિક્ષ કરી ગોળ પીગળે ત્યાં સુધી ફેંટી લો.હવે હવે લોટ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને મિક્ષ કરી ચાળીને એમાં નાખી 2,3 વાર ફેંટો.હવે પાણી રેડી મિક્ષ કરો.છેલ્લે મિક્ષ ડ્રાયફ્રુટ્સ કટ કરેલા અને કિસમિસ ઉમેરી મિક્ષ કરો.હવ કુકરમાં રેતી નીચે ભરી પ્રિ હિટ થવા મુકીને કાંઠલો/સ્ટેન્ડ મૂકી દો. ત્યારબાદ કેકના મોલ્ડને તેલથી ગ્રીસ કરી બેટર ઉમેરીને મોલ્ડને કુકરમાં મૂકી કુકરના ઢાંકણમાં વ્હીસલ અને રિંગ કાઢી લઇ 35 થી 40 મિનિટ ચઢવા દો.
- 2
ટિપ્સ-ડ્રાયફ્રુટ્સને ઘીમાં શેકીને નાખવાથી વધુ સરસ ફ્લેવર કેકમાં આવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શ્રી કૃષ્ણ બર્થ ડે ફરાળી કેક(Cake Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#જન્માષ્ટમીપોસ્ટ 7 શ્રી કૃષ્ણ બર્થ ડે ફરાળી કેક Mital Bhavsar -
ખજૂર કપ કેક (khajur cup cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૦બટર, ખાંડ અને મેંદા વગરના હેલ્ધી મફીન્સ. Khyati's Kitchen -
હેલ્ધી કોફી બનાના કેક (Healthy Coffee Banana Cake Recipe In Gujarati)
#CDકેકનું નામ સાંભળતા જ બાળકોમાં ના મોઢામાં પાણી આવી જાય છે તેથી બાળકો ની હેલ્થ ને ખાસ ધ્યાનમાં રાખીને મેંદા અને ખાંડ વગરની હેલ્ધી કેક બનાવી છે. Dipali Dholakia -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
-
ઘઉં ના લોટ અને ગોળ ની walnut brownie in gujarati )
આજે મેં બનાવી છે એકદમ હેલ્ધી કેક મેંદા અને ખાંડ વગર. મેં ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને આ કેક બનાવી છે. બહુ જ સરસ બનશે એકવાર જરૂર બનાવજો. Rinkal’s Kitchen -
વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)
#GA4#Week14#wheatcake સામાન્ય રીતે આપણે મેંદા ના લોટ માંથી કેક બનાવતા હોઈએ છીએ પણ મેં આજે ઘઉંના લોટમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર વાળી કેક બનાવી છે જે મેંદાની કેક કરતા હેલ્ધી પણ છે. સ્ટ્રોબેરી ફ્લેવર ને લીધે કેક ખૂબ ટેસ્ટી પણ લાગે છે. Asmita Rupani -
જાંબુ કેક(jambu cake recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 26 ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. Nirali Dudhat -
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
-
કેક (cake Recipe in Gujarati)
કેક એ બાળકોની માનીતી ડીશ. મારી દીકરીને કેક બહુ ભાવે એટલે એને કંઈક નવું બનાવી ને આપવાનો પ્રયત્ન કરતી રહું છું. હા ટેસ્ટી તો ખરું જ પણ હેલ્થી હોવું પણ એટલું જ અગત્ય નું છે. તો રેસીપી જોઈ લઈયે. Jyoti Joshi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે. એગલેસ પ્લમ કેક ઇન્સ્ટન્ટ કેક છે. ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ, બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં ૧ દિવસ થી લઈ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.અહીં મેં નારંગીના રસમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ ને ૬ કલાક માટે પલાળ્યા છે. આ કેક માં વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાતાં હોવાથી બહુ જ ફ્રૂટી બને છે. સાથે તાજા લવિંગ, તજ અને ઈલાયચી વાટીને ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કેકમાં કોઈ પણ આર્ટિફિશયલ ફૂડકલર કે ફ્લેવર ની જગ્યાએ ખાંડ ને કેરેમલ કરીને બનાવી છે.#christmasspecialfruitcake#plumcakes#christmaseve#egglessplumcake#christmascakerecipe#withoutovenbake#FruitCakeRecipe#cakecelebration#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_3#weekend_chef#week_3#નો_ઓવન_ડેકેડેન્ટ_ચોકલેટ_કેક (નો Oven Decadent Chocolate Cake Recipe in Gujarati)#janmastamispecial મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ત્રીજી રેસીપી "નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક" રિક્રીએટ કરી છે. એકદમ નરમ ને સરસ બની છે. પણ મારી પાસે લંબચોરસ ટીન હતુ નઈ અટલે મે કેક રાઉન્ડ ટીન મા બનાવી છે. Daxa Parmar -
ખજૂર અને ડ્રાયફ્રુટ ની ઘઉંના લોટ ની કેક (dates and nuts whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14#wheatcakeઘઉં ના લોટ માં થી આ કેક બનાવી છે. આમેય હું મેંદા નો ઉપયોગ બને એટલો ટાળું છું. આ કેક બાળકો ને આપી શકાય છે. વળી મે ખાંડ નો ઉપયોગ ના કરતા ગોળ અને ખજૂર નો ઉપયોગ ગળપણ માં કર્યો છે. એટલે આ હેલ્થી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
નો મેંદા નો શુગર કેક (No Maida No Sugar Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏🙏 Deepa Patel -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CookpadTurns6આજે કુકપેડ નો બર્થ ડે અને મારી 300 રેસીપી થવાની ખુશીમાં મેં આ કેક બનાવી. Hetal Chirag Buch -
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
પાનગુલાબ કેક (Pan gulab cake recipe in Gujarati)
#ટ્રેડિંગઆ કેક નો ટેસ્ટ એટલો સુપર છે કે પાન મસાલા પાન ખાતા હોય. Nirali Dudhat -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CCCક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે.જેમાં ક્રિસમસની ટ્રેડિશનલ પ્લમ કેક સિવાય એગલેસ ચોકલેટ કેક, એગલેસ ચોકલેટ સ્પનજ કેક, બ્લેક ફોરેસ્ટ કેક, એપલ કેક, મિક્ષ ફ્રુટ ચીઝ કેક, પાઈનેપલ ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક અને ક્રીમ કેક જેવી રેસિપીનો સમાવેશ કર્યો છે.તો આજે આપડે પ્લમ કેક બનાવીએ. આપણને કેક ખાવાનું માત્ર બહાનું જોઈતું હોય છે. એમાં જો નાતાલ હોય તો તો કેક બનતી હૈ બોસ. બસ તો ઘરે જ બનાવો નાના-મોટા બધાની ફેવરિટ કેક અને બનાવી દો ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવો. Vidhi V Popat -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
કપ કેક(cup cake Recipe in Gujarati)
નવું નવું શીખવાનો આને ખાવા ના શોખ ને લીધે #GA4 #WEEK15 Viday Shah -
-
હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)
#heartકેક એ ઘણી બધી રીતે બનાવી શકાતી રેસીપી છે. મેં અહીં ઘઉંના ના લોટની કેક બનાવી છે. Jyoti Joshi -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13424508
ટિપ્પણીઓ