પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#CCC
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે.જેમાં ક્રિસમસની ટ્રેડિશનલ પ્લમ કેક સિવાય એગલેસ ચોકલેટ કેક, એગલેસ ચોકલેટ સ્પનજ કેક, બ્લેક ફોરેસ્ટ કેક, એપલ કેક, મિક્ષ ફ્રુટ ચીઝ કેક, પાઈનેપલ ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક અને ક્રીમ કેક જેવી રેસિપીનો સમાવેશ કર્યો છે.તો આજે આપડે પ્લમ કેક બનાવીએ. આપણને કેક ખાવાનું માત્ર બહાનું જોઈતું હોય છે. એમાં જો નાતાલ હોય તો તો કેક બનતી હૈ બોસ. બસ તો ઘરે જ બનાવો નાના-મોટા બધાની ફેવરિટ કેક અને બનાવી દો ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ માટે
  1. 1 કપમેંદો
  2. 1 નાનો કપફ્રુટ જ્યુસ
  3. 3 (4 ચમચી)ટ્રુટી ફ્રુટી
  4. 2 ચમચીકિસમિસ
  5. 810 કાજુ
  6. 810 બાદામ
  7. 2 નંગજલદારુ(સમારેલા)
  8. 4 (5 નંગ)સુકા પ્લમ
  9. 45 ચૅરી સમારેલી
  10. 4પેસી ખજુર(સમારેલા)
  11. 2 ચમચીકાળી દ્રાક્શ
  12. 1અખરોટ
  13. 1 કપખાંડ
  14. 1 ચમચીકોકો પાઉડર
  15. 1/4 કપઘી(મેલ્ટ કરેલુ)
  16. 1/4 ચમચીબેકિંગ સોડા
  17. 1/2ચમચી બેકિંગ પાઉડર
  18. પાણી જરૂર મુજબ
  19. પિંચ તજ પાઉડર
  20. પિંચ જાયફળ પાઉડર
  21. પિંચ એલાયચિ પાઉડર
  22. 23 ડ્રોપ્સ વેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ જ્યુસ મા કિસમિસ ટ્રુટી ફૃટી એડ કરી 24 કલાક મેરીનેટ કરો

  2. 2

    ત્યાર બાદ તેમા ડ્રાય ફ્રુટ એડ કરો.. હવે તેને મિક્ષ કરો

  3. 3

    સૌપ્રથમ બધુ ખાંડ ને કેરમલ કરો તેના માટે ખાંડ ગેસ પર મેલ્ટ કરવા મૂકો. બ્રાઉન થાઈ ત્યા સુધી મેલ્ટ કરો

  4. 4

    ત્યાર બાદ તમે 3 4 ચમચી જેટલુ પાણી એડ કરો પછી તેમા પેલું મેરીનેટ કરેલુ ડ્રાય ફ્રુટ એડ કરો

  5. 5

    હવે તેમા ઘી,અને બધા ડ્રાય મસાલા એડ કરો

  6. 6

    હવે બધુ પ્રોપર મિક્સ કરો.. કેક મિક્સર ઉપર ડ્રાય ફ્રુટ અને ટ્રુટી ફુટી એડ કરો

  7. 7

    હવે મોલ્ડ મા ઘી ગ્રીસ કરી મેંદો ડસ્ટ કરી દો હવે ગેસ પર કેક માટે કોઇ પણ પેન રાખી તેને 10 મિનિટ પ્રી હિટ કરો (મે પેન મા નિચે ક્શુ જ એડ નઈ કર્યુ જસ્ટ કઠો જ છે)

  8. 8

    હવે તેને ગેસ પર મિડિયમ ગેસ પર 40 થી 45 મિનિટ થવા દો. ત્યાર બાદ ચપુ થી જોઇ લો ક્લીન નીકળે તો રેડી.. હવે કેક રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes