દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)

#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે
દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)
#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચુરમા માટે ધંઊ નો કકરો લોટ લેવો. તે માં મુઠ્ઠી પડતું તેલ ઉમેરી લોટ બાંધવો. તેની બાટી બનાવી.તેને બાટી કુકરમાં શેકો. તે શેકાઈ જાય એટલે બાટી અને ખાંડ તેને મિક્સરમાં ક્રશ કરી લો.પછી તે માં ૨ ટેબલસ્પૂન ધી અને ડ્રાયફુટ ઉમેરી મિક્સ કરો.
- 2
સૌપ્રથમ બાટી માટે ધંઉ નો કકરો લોટ લેવો તે માં મુઠ્ઠી પડતું મોણ ઉમેરો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમો, ખાવાનો સોડા ઉમેરી લોટ બાંધી લો.પછી તે ની બાટી બનાવી બાટી કુકરમાં શેકો.
- 3
તે શેકાઈ જાય એટલે બાટી ને હાથ વડે મસળીને ધી માં દુબોવો દો.
- 4
દાળ બનાવવા માટે અડદ ની દાળ, ચળાની દાળ, મિક્સ દાળ ને થોડી વાર પલાડી દો. પછી કુકરમાં તેલ ગરમ કરો. તે માં રાયજીરૂ લાલ આખા મરચાં નો વધાર કરો.અને લીલા મરચાં લસણ અને આદુ ની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા ઉમેરી મિક્સ કરો.પછી તે માં ધાણા જીરું, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.પછી તે માં દાળ અને પાણી ઉમેરી મિક્સ કરો અને ૪થી૫ સીટી કરો.તમારી દાળ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MAદાલ બાટીઆ વાનગી અનેક રીતે બનાવાય છે. પણ મને મારી બા ના હાથની દાલ બાટી ગમે છે. મારી બા દાલ બાટી ખૂબ ખૂબ સરસ બનાવે છે. હું આ વાનગી એમના થી સીખી છું Deepa Patel -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
દાલ બાટી ચુરમા (Dal Bati churma recipe in gujarati)
#holi21#cookpadguj#cookpadind રાજેસ્થાન ની ફોક મ્યુઝિક ની જેમ અને ઘુમર ડાન્સ વખણાય તેમ થાળી ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વખણાય છે.તે છે દાલ બાટી ચુરમા.હોળી ના પવૅ માં સ્પેશીયલ વાનગીઓ માં એક છે. Rashmi Adhvaryu -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
દાલ બાટી ચુરમા(dal bati churma recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૨૮#સુપરશેફ૨_પોસ્ટ_૪#ફ્લોર/લોટ Santosh Vyas -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC દાલ બાટી એ રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે .બાટી શેકી ને , તળી ને ,સ્ટીમ કરી ને , અપ્પમ પેન માં એમ ઘણી રીતે બનાવી શકાય છે .મેં અપ્પમ પેન માં બાટી બનાવી છે . Rekha Ramchandani -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાલ બાટી ચુરમા (Dal Batti Churma Recipe In Gujarati)
#MBR2#Cookpadguj#Cookpadind દાલ, બાટી ચુરમા,લાડ પ્યાર ,દુલાર . રાજેસ્થાન મધ્યપ્રદેશ ની દેશી થાળી.એમા ઘણો લાડ છે.તીખા,મીઠા, સ્વાદ છે.એ એકદમ અનોખો છે. Rashmi Adhvaryu -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
#MBR8#week8#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani...દાલ બાટી એ એક ખૂબ જાણીતી રાજસ્થાની વાનગી છે. આપણે નાના મોટા પ્રોગ્રામ મા પણ આવી વાનગી બનાવતા હોય છે તો સૌ કોઈ ને ભાવે એવી દલબાટી બનાવી છે. Payal Patel -
દાલ બાટી(Dal Baati Recipe in Gujarati)
કુટુંબ માં વર્ષો થી બનતી આ દાલ બાટી ની રીત તમને બીજે ક્યાંય નહિ મળે.તમારી સાથે cookpad મા શેર કરતા મને ખૂબ આનંદ આવે છે.#trend3# Neeta Parmar -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
દાલ બાટી(dal bati recipe in gujarati)
#નોર્થઆજે મેં રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી બનાવવા નો પ્રયત્ન કર્યો છે ખરેખર આ એક હેલ્ધી રેસિપી છે ખૂબ જ ઓછા મસાલા ના ઉપયોગ થી બને છે પરંતુ સ્વાદ માં એટલી જ સરસ👌 Dipal Parmar -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)
#વેસ્ટ#india2020#દાલબાટી#રાજસ્થાનખમ્મા ઘણી !!!દાલ બાટી ચૂરમા રાજસ્થાની વાનગીઓનો એક પ્રાચીન કાળથી મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં પણ તે પ્રખ્યાત છે. આ એક સંપૂર્ણ આહાર છે જે ત્રણ વાનગીઓ (દાલ, બાટી, ચૂરમા) નો મેળ છે. ત્રણે વાનગીઓ માં ઘી એક મહાવપૂર્ણ ઘટક છે. મેં એમાં થોડી વિવિધતા ઉમેરી છે જેમાં સાદી બાટી ની સાથે સ્ટફ્ડ બાટી પણ બનાવી છે. સ્ટફિંગ માં મેં પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે જેથી બાટી ફિક્કી લાગે નહિ, કોરી ખાવા માં પણ મજા આવે અને બાળકો ને પણ ચીઝ બર્સ્ટ વાળી બાટી ભાવે.એવું માનવામાં આવે છે કે વાનગીનો ઉદભવ રાજસ્થાનના મેવાડ રાજ્ય ના સ્થાપક બાપ્પા રાવલ ના શાસન દરમિયાન થયો હતો. તે સમયે બાટી ને યુદ્ધ સમયનું ભોજન માનવામાં આવતું હતું. રાજસ્થાન એક રણ પ્રદેશ હોવાથી લીલા શાકભાજી સહેલાઇ થી મળતા ન હતા. એવું કહેવામાં આવે છે કે સૈનિકો કણક ના ગોળ લુવા કરી ને રેતીના પાતળા સ્તરો હેઠળ સૂર્યની નીચે શેકવા દેતા હતા. તેથી જ્યારે તેઓ પાછા ફરતાં ત્યારે તેઓને સંપૂર્ણ રીતે શેકાયેલી બાટી મળતી જે તેઓ ઘી માં બોળી ને ખાતા। સારા દિવસ પર દહીં અથવા છાશ પણ સાથે લેતા. ચુર્મા અને પંચમલ દાળ સંસ્કૃતિના વિકાસ સાથે પાછળ થી જોડવા માં આવી.તો પ્રસ્તુત છે સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા !!! Vaibhavi Boghawala -
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ