દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Weekend recipe
Saturday-sunday
રાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipe
Saturday-sunday
રાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને પલાળીને થોડીવાર રાખો પછી તેને કૂકરમાં ૫ સીટી બોલાવી દો હવે એક નાની કડાઈ માં તેલ મૂકી જીરું મૂકી તતડે એટલે હિંગ અને મીઠો લીમડો ઉમેરી આદુ મરચાની પેસ્ટ ઉમેરી ડુંગળી ટેક્ષી કમ અને ટામેટાની પેસ્ટ ઉમેરો અને તેને ચડવા દો ચડી જાય પછી તેલ છૂટે એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને ફરીથી ચડવા દો તેલ છૂટે એટલે ગ્રેવી તૈયાર થઈ જાય પછી તેને બાફેલી દાળમાં ઉમેરવાની છે
- 2
દાળનો કુકર ખોલીને તેમાં પાણી ઉમેરીને તેને આખી જ રાખવાની છે થોડી હલાવી દો હવે તેમાં બનાવેલી ગ્રેવી ને ઉમેરી ઉકળવા દો બધું બરાબર મિક્સ થઈ જશે એટલે કલર ચેન્જ થશે અને થોડી જાડી થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 3
હવે પાર્ટી માટે ઘઉંનો કરકરો લોટ લઇ તેમાં મીઠું અજમો તેલનું મોણ અને થોડો બેકિંગ પાઉડર ઉમેરી માટી રેડી કરો હવે તેને preheat oven ૧૮૦ ડિગ્રી પર 15 મિનિટ માટે થવા દો થઈ જાય એટલે બહાર કાઢી એક તપેલીમાં કાળો અને તેમાં ઘી ઉમેરો અને હલાવી દો બાટી વાગી ઉમેરાઈ જાય પછી તેને નાના ટુકડા કરી દો જેથી તે બરાબર મિક્સ થઈ જાય
- 4
તૈયાર છે રાજસ્થાની દાલ બાટી તેને પાપડ અને લીંબુ સાથે સર્વ કરો પરથી લસણની ચટણી પણ સરસ લાગે છે સેટરડે છે સન્ડે રજાના દિવસે લંચમાં બાટીખાવાની બહુ જ મજા આવે છે તૈયાર છે ટેસ્ટી અમી દાલબાટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani...દાલ બાટી એ એક ખૂબ જાણીતી રાજસ્થાની વાનગી છે. આપણે નાના મોટા પ્રોગ્રામ મા પણ આવી વાનગી બનાવતા હોય છે તો સૌ કોઈ ને ભાવે એવી દલબાટી બનાવી છે. Payal Patel -
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MBR5 વિન્ટર માં તો ગરમ ને ચટપટુ ખાવાની ને ખવડાવવા ની મજા. હમણાં જ દાલબાટી ની લીંક મુકાઈ બધાં ની ખુબ સરસ ને સ્વાદિષ્ટ વાનગી જોઈ મે પણ બનાવી ખાસ રાજસ્થાન ની દાલબાટી ની મોજ અહીં કુકપેડ મા માણીએ. HEMA OZA -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MAદાલ બાટીઆ વાનગી અનેક રીતે બનાવાય છે. પણ મને મારી બા ના હાથની દાલ બાટી ગમે છે. મારી બા દાલ બાટી ખૂબ ખૂબ સરસ બનાવે છે. હું આ વાનગી એમના થી સીખી છું Deepa Patel -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
-
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)
#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે Apeksha Parmar -
બાટી (Bati Recipe In Gujarati)
દિવાળી મા..દાલ બાટી..ફેમીલી સાથે ખાવાની મજા હોય ને. #DFT Jayshree Soni -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાલ બાટી(daal batti recipe in gujarati)
દાલ-બાટી- (Daal - Batti) -આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી.#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (2)