ગાર્લિક ખોબા રોટી (Garlic Khoba Roti Recipe In gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#રોટીસ આ રાજસ્થાની રોટી છે...આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે.... લસણ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... તમે પણ ટ્રાય કરી જુઓ...

ગાર્લિક ખોબા રોટી (Garlic Khoba Roti Recipe In gujarati)

#રોટીસ આ રાજસ્થાની રોટી છે...આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે.... લસણ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... તમે પણ ટ્રાય કરી જુઓ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. પાણી જરૂર મુજબ
  4. 1/2 ચમચીલસણ પાઉડર
  5. 1 ચમચીકસુરી મેથી
  6. 1/2 કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 ચમચી ઘી અને બાકી ની બધી સામગ્રી મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધવો... આ લોટ ને રેસ્ટ આપવા ની જરૂર નથી મે ગાર્લીક પાઉડર નો ઉપયોગ કર્યો છે પણ તમે લીલું લસણ પણ લઇ શકો છો...

  2. 2

    લોટ માથી મોટો ગોળ કરી જાડી રોટલી વણી લો એક તરફ ચાકુ થી કટ લગાવી લો જેથી ફુલે નહીં... બીજી તરફ ચીપીયા ની મદદથી ડીઝાઇન કરી લો.. મનપસંદ ડીઝાઇન કરી શકો છો.

  3. 3

    તવી ગરમ કરી બન્ને તરફ ઘી લગાડી ઘીમાં તાપે શેકી લો...

  4. 4

    ગરમાગરમ ગાર્લીક ખોબા રોટી પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ (10)

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
મેં પણ તમારી જેમ ખોબા રોટી બનાવી સરસ બની

Similar Recipes