વઘારેલો ખાટો મિઠો રોટલો(rotlo recipe in gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara

વઘારેલો ખાટો મિઠો રોટલો(rotlo recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4રોટલા
  2. 1-1/2 કપદહિ
  3. 1લાલ મરચું
  4. 1/2હડદર
  5. 2 tspખાંડ
  6. મિઠુ જરુર મુજબ
  7. લિલા ધાણા
  8. જીરુ
  9. હિંગ
  10. 2 tspતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રોટલા ના ટુકડા કરો

  2. 2

    દહિ મા થોડુ પાણી ઉમેરો અને બારોબર ફેટો એમા લાલ મરચું અને હડદર ઉમેરો ને મિક્સ કરો

  3. 3

    એક પેન મા તેલ ઉમેરો અને હિંગ જીરુ નાખો હવે જીરુ તતડે એટલે દહિ ઉમેરો ને બરોબર હલાવો જેથી દહિ ફાટે નહિ

  4. 4

    હવે એમા તોડેલા રોટલા ઉમેરો સાથે મિઠુ ને ખાંડ ઉમેરો સાથે લિલા ધાણા પણ ઉમેરો અને 5 મિનિટ સતત હલાવતા રહો

  5. 5

    તેેેયાર છે ગરમા ગરમ ખાટો મિઠાો વઘારેલો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes