વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)

Mamta Madlani @cook_28100754
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલો બે રોટલા લેવા ત્યારબાદ તેનો ભૂકો કરવો ભૂકો થઇ ગયા બાદ તેલ ગરમ થવા માટે મૂકવું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં ચપટી જીરું તેમજ ચપટી હિંગ નાખવી ત્યારબાદ તેમાં લીલું લસણ તેમજ લીલી ડુંગળી નાખી તેને સાંતળવું તે ચડી ગયા બાદ તેમાં રોટલો નાખો રોટલા નો ભૂકો તેમા ઉમેર્યા બાદ તેમાં બધા મસાલા ઉમેરી દેવા ત્યારબાદ અમે રોટલો તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને તેમાં લીલી ડુંગળી તેમજ લીલા લસણ વડે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
-
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
-
-
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
-
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
-
લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)
#GA4#Week11#Green onion Bandhan Makwana -
-
મન્ચાઉ સુપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week11#Green Onion#Chinese Soup# Manchow Soup Aarti Lal -
-
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16Ilaben Tanna
-
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373444
ટિપ્પણીઓ