એગ્ગલેસ નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ (Eggless Nutella Stuffed Cookies recipe in Gujarati)

#Noovenbaking
#recipe4
#cookpadindia
મેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ રેક્રીયેટ કરી છે. આ કૂકીઝ બાઈટ કર્યા પછી અંદર નું સ્ટફફડ નુટેલ્લા મોઢા માં પીગળ્યાં નો આનંદ જ કંઇક અલગ હતો. સાથે ચોકો ચિપ્સ તો ચેરી ઓન ધ કેક જેવો ભાગ ભજવતી હતી. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી ચોકલેટી અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે.
એગ્ગલેસ નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ (Eggless Nutella Stuffed Cookies recipe in Gujarati)
#Noovenbaking
#recipe4
#cookpadindia
મેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ રેક્રીયેટ કરી છે. આ કૂકીઝ બાઈટ કર્યા પછી અંદર નું સ્ટફફડ નુટેલ્લા મોઢા માં પીગળ્યાં નો આનંદ જ કંઇક અલગ હતો. સાથે ચોકો ચિપ્સ તો ચેરી ઓન ધ કેક જેવો ભાગ ભજવતી હતી. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી ચોકલેટી અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટર, કેસ્ટર ખાંડ અને બ્રાઉન ખાંડ ઉમેરી મિક્સ કરી વેનીલા ઍસેન્સ ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ દૂધ ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ મેંદો, બેકીંગ સોડા, બેકીંગ પાઉડર બધું એક બાઉલ માં બટર અને ખાંડ વાળા મિશ્રણ માં બે ભાગ માં ઉમેરી મિક્સ કરવું.
- 2
મિક્સ કર્યા પછી તેમાં ચોકો ચિપ્સ ઉમેરી ફરીથી મિક્સ કરવું. (ચોકો ચિપ્સ નાં હોઈ તો ચોકલેટ નાં ટુકડા ઉમેરી શકાય) અને કવર કરી ૩૦ મિનિટ રેફ્રીજરેટ કરવું.ત્યાં સુધી નુટેલ્લા ચોકલેટ સ્પ્રેડ ને એક પ્લેટ માં બટર પેપર પર ૧ નાની ચમચી જેટલું સ્કૂપ કરી ૩૦ મિનિટ સુધી ફ્રિઝ કરવું.
- 3
૩૦ મિનિટ પછી ડો ને કૂકીઝ નો ગોળ આકાર આપી ફ્રિઝ કરેલા નુટેલ્લા બોલ્સ ને કૂકીઝ ની વચ્ચે મૂકી કવર કરવું અને હળવે થી ફ્લેટ કરવું વધારે નહિ. એવી રીતે બધી કૂકીઝ તૈયાર કરવી.
- 4
કૂકીઝ નાં આ ડો ને ૨ દિવસ સુધી પણ ફ્રિઝ માં રાખી શકાય છે. એક પેન માં ૧ વાટકી જેટલું મીઠું લઇ ઉપર એક સ્ટેન્ડ મૂકવું એના ઉપર એક સ્ટીલ ની પ્લેટ મૂકી પ્લેટ ને ફોઇલ પેપર થી કવર કરી પેન ને ઢાંકીને ૭-૮ મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર ગરમ કરી પ્રી હિટ કરવું.
- 5
પ્રી હિટ થાય એટલે પ્લેટ ઉપર બટર પેપર રાખી કૂકીઝ ગોઠવવી (કૂકીઝ વચ્ચે જગ્યા વધારે રાખવી કારણકે કૂકીઝ ફૂલશે) અને ઉપર ચોકો ચિપ્સ લગાવી ને ૧૮-૨૦ મિનિટ સુધી ધીમી આંચ પર બેક કરવી. બેક થાય એટલે વાયર સ્ટેન્ડ પર ઠંડી કરવી અને કૂકીઝ ને બાઈટ કરી મેલ્ટેડ નુટેલ્લા ની મજા માણવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Heart Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી વેનીલા હાર્ટ કૂકીઝ રેક્રીયેટ કરી છે. માનસો નઈ પણ ખૂબ જ યમ્મી બની છે. અને આ કૂકીઝ માંથી વેનીલા ફ્લેવર્ ની સુગંધ મન મોહી લે એવી છે અને એની અંદર નું રેડ હાર્ટ આંખો ને આકર્ષે છે. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી સુંદર અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
-
-
-
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
કોરોના બ્લાસ્ટ સ્ટફ કૂકીઝ 🍘(corona blast stuff cookies recipe in gujarati)
#NoOvenBaking#MasterSeph Nehaji#post 4#My Recipe 28માસ્ટર શેફ નેહાજી એ આપેલ નોન બેન્કિંગ શ્રેણીમાં તેઓએ બનાવેલ વેનીલા હાર્ટ કૂકીઝ અને નુટ્રેલા સ્ટફ કૂકીઝ તો મેં બનાવ્યા પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઇમ્યુનિટી માટેના કોરોના બ્લાસ્ટ સ્ટફ cookies બનાવ્યા સ્વાદમાં ખુબ જ સરસ છે.ઘઉં અને મેંદાના લોટનું મિશ્રણ છે અને તેમાં જીંજર હની હળદરપાઉડર તુલસી વગેરેનો ઉપયોગ કરેલો છે. બધા એકવાર જરૂરથી ટ્રાય કરશો. Hetal Chirag Buch -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
નો ઓવન બેકિંગ કૂકીઝ (cookies recipe in Gujarati)
આજે મે સેફ નેહા સાહ જી દ્વારા બનાવામાં આવેલી #noovenbaking cookies બનાવી છે. જે સ્વાદ માં ખુબજ સરસ બની . અને બનાવી પણ ખુબજ સરળ છે. મને તો બનવાની. પણ મજા આવી.tnx નેહા જી હું તો આ કૂકીઝ ફરી વાર પણ બનાવીશ કેમકે આનો સ્વાદ અમારા ઘરમાં બધા ને ખુબજ ગમ્યો.... અને ખુબજ ભાવિ બધા ને..thank u. 🙏. મે તો બંન્ને કૂકીઝ સાથે બનાવી છે. તો એક લોટ ફ્રીઝ કરી અને બીજા ની તૈયારી કરી અને એ લોટ friz માં મૂકી અને પેલા ની તૈયારી કરી છે. તો સમય વધારે નથી લાગ્યો. અને અહી મારી પાસે ઓરેન્જ ફૂડ કલર હતો તેનો ઉપયોગ કર્યો છે.અને મારી પાસે ચોકલેટ ચિપ્સ ના હતી તો મે અહી દેરીમિલક વાપરી છે.. Tejal Rathod Vaja -
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (5)