ત્રિરંગી પુલાવ(tirangi pulav recipe in gujarati)

ત્રિરંગી પુલાવ(tirangi pulav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ પુલાવ
સૌ પ્રથમ બાસમતી ચોખાને ધોઈને ૨ કલાક પલાળી ને રાખો.એક તપેલી માં ગરમ પાણી કરી સ્વાદાનુસાર મીઠુ એડ કરી છુટ્ટા ભાત બનાવી લો.ટામેટું, 1/2ડુંગળી અને ૪ લસણની કડી ને મિક્સર માં ક્રશ કરી લો.
એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો.
હવે તેમાં ડુંગળી એડ કરી તેને ૩ થી ૪ મિનિટ માટે સાંતળો.
ડુંગળી સાંતળી લીધાં પછી તેમાં ટામેટા,ડુંગળી, અને લસણ ની પ્યુરી એડ કરો. તેને પણ ૫ થી ૭ મિનિટ માટે સાંતળો.
ત્યારબાદ તેમાં આપને બનાવેલ ૧/૩ ભાત એડ કરો.
- 2
હવે તેમાં મીઠું સ્વાદાનુસાર,મરચુ,હળદર અને ધાણાજીરું એડ કરો.
હવે તેને બરાબર મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે થવા દો.
- 3
ગ્રીન પુલાવ
પાલક,ડુંગળી,લસણ અને મરચા ને ગરમ પાણી માં બાફી લો.
હવે તે ઠડુ થાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો.
એક કડાઈ માં ૩ ચમચી તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો.
હવે તેમાં પાલક ની પ્યુરી, તમાલપત્ર અને વઘાર નું લાલ મરચું, કેપ્સિકમએડ કરો.
ત્યારબાદ ભાત એડ કરો.તેમાં સ્વાદનુસાર મીઠું એડ કરો
બધું બરાબર મિક્સ કરી લો.પુલાવ ને ૨ થી ૩ મિનિટ માટે થવા દો.
- 4
હવે સર્વિંગ પ્લેટ પહેલા ઓરેન્જ પુલાવ સર્વ કરો.ત્યારબાદ
સફેદ ભાત રાખો. હવે ગ્રીન પુલાવ સર્વ કરો.તો તૈયાર છે આપનો ત્રિરંગી પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જૈન પુલાવ કઢી (Jain Pulav Curry Recipe In Gujarati)
#GA4#Week8#pulaoઆપણને એમ થાય કે આજે આપણે લાઈટ જમવું છે પણ મગર ટેસ્ટી ખાવું છે તો પુલાવ એક સારો ઓપ્શન છે અને જલ્દી બની જાય છે Nipa Shah -
-
-
-
-
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
-
-
-
-
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
Vegitable Pulav(વેજીટેબલ પુલાવ)
#ફટાફટઘણીવાર સમયના અભાવે આપણે અમુક વાનગીઓ બનાવી શકતા નથી. ફક્ત ૧૫_૨૦ મિનિટ માં બની જાય છે અને મારી જેવા જોબ કરતા હોય એમના તો ખુબજ સરસ ઓપસન છે Sheetal Chovatiya -
-
-
-
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
કોબીજ કોફતા પુલાવ(Cabbage Kofta pulav Recipe in Gujarati)
વિવિધ પ્રકારના ચોખાની વાનગીનો સ્વાદ જ અલગ હોય છે. તેમાં પણ બાસમતી ચોખાનો કોફતા પુલાવ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week14 Mamta Pathak -
-
-
More Recipes
ટિપ્પણીઓ