કરછી દાબેલી(dabeli recipe in gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#વેસ્ટ
#સાઉથ કરછ ની ફેમસ દાબેલી

કરછી દાબેલી(dabeli recipe in gujarati)

#વેસ્ટ
#સાઉથ કરછ ની ફેમસ દાબેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
6 સર્વિંગ્સ
  1. 500ગાૃમ બટેટા
  2. 100ગાૃમ ડુંગળી
  3. ધાણાભાજી
  4. નાયલોન સેવ
  5. 4 ચમચીકરછી દાબેલી સ્પે.મસાલો
  6. 1વાટકીઆંબલીનુ પાણી
  7. 1ઈંચ નો આદુ ટુકડો
  8. 2-3જીણા મરચા
  9. 1/2ચમચી હળદર
  10. 1/2ચમચી ધાણાજીરુ
  11. 1 ચમચીકાશ્મીરી ચટણી
  12. 4 ચમચીતેલ
  13. 12 નંગપોચા પાંઉ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પહેલા બટેટાને બાફવા મુકીશુ.બટેટાને બાફવા માટે ચાર થી પાંચ સીટી બોલાવીશુ. સીટી વાગી જાય એટલે આપણા બટેટા બફાઈ ગયા છે તો તેને છાલ ઉતારીને મેશ કરી લેશુ.

  2. 2

    હવે એક કડાઈ મા તેલ ગરમ કરીશુ.પછી તેમા જીણા સમારેલા મરચા અને આદુ નાખીશુ.પછી કરછી દાબેલીનો મસાલો નાખીશુ.

  3. 3

    પછી બીજો મસાલો જેમકે ચટણી,હળદર અને ધાણાજીરુ નાખીશુ.આબધુ એકસરખુ મીકસ કયાઁ પછી તેમા મેશ કરેલા બટેટા નાખીશુ.પછી બધુ એક સરખુ મીકસ થઈ જાય તેવી રીતે હલાવીશુ.

  4. 4

    હવે તેનેએક પ્લેટ મા ઢાળી દેશુ.પછીતેની ઉપર દાડમ ના બી અને ધાણાભાજી છાટીશુ.તૈયાર છે દાબેલી ભરવા માટેનો મસાલો.

  5. 5

    હવે આપણે પહેલા પોચા પાંઉ લેશુ.પછી એક પાંઉ હાથમા લઈને એમા કોૃસમા થી કટીંગ કરીને પછી તેમા ચટણી લગાવી અને પછી ડુંગળી તડેલા બી ભરવા

  6. 6

    પછી તેમા મસાલો ભરવો.પછી તેમા ઉપર નીચે તેલ લગાવી ધીમા ગેશ ઉપર શેકવુ.ઉપર નીચે બાૃઉન કલર મા શેકાઈ જાય એટલે સેવ લગાવવી.

  7. 7

    આવી જ રીતે બધી જ દાબેલી શેકવી હવે આપણી દાબેલી તૈયાર છે. તો આપણે તેને સવઁ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

Similar Recipes