ગ્રિલ.વેજ પનીર-ચટણી(grill veg paneer chutny recipe in gujarati)

# બરસાતી મહોલ અને રિમઝિમ ફુહાર,ઠંડી પવન ,ગરમાગરમ સ્મોકી વેજ પનીર ખાવાની મજા વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. ઓછી મેહનત અને ભટપટ બની જાય એવી . સ્વાદિષ્ટ, જયાકેદાર ,પોષ્ટિક રેસીપી છે.
ગ્રિલ.વેજ પનીર-ચટણી(grill veg paneer chutny recipe in gujarati)
# બરસાતી મહોલ અને રિમઝિમ ફુહાર,ઠંડી પવન ,ગરમાગરમ સ્મોકી વેજ પનીર ખાવાની મજા વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. ઓછી મેહનત અને ભટપટ બની જાય એવી . સ્વાદિષ્ટ, જયાકેદાર ,પોષ્ટિક રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તેયારી મા ઓનિયન,કેપ્સીકમ,ટામેટા,પનીર ના પીસ કરી લેવાના.
- 2
એક બાઉલ મા દહીં ને ફેટી ને એક સરખી કરી લો,મીઠુ,મસાલા,હળદરપાઉડર નાખી ને મિકસ કરી લો,પછી પનીર કેપ્સીકમ,ટામેટા,ઓનિયન નાખી,મિકસ કરી ને 15મીનિટ ઢાકી ને મેરીનેટ કરવા મુકો..
- 3
ગ્રિલ પેન મા બટર અથવા તેલ લગાવી ને પ નીર અને બધી વેજીટેબલ ને બન્ને બાજૂ ગોલ્ડન ગુલાબી શેકી લો.નીચે ઉતારી પ્લેટ મા ગરમાગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 4
ચટણી બનાવાની રીત...મિકચર જાર મા કોથમીર,સીગદાણા,નીમ્બુ ના રસ,દહીં,મીઠુ લીલા મરચા નાખી ને ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લો, કન્સીસટેન્સી પ્રમાણે.તૈયાર છે પાણી ઉમેરી ને ચટણી ને વેજ પનીર સાથે સર્વ કરો..તૈયાર છે "વેજ પનીર,"....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
-
વેજ રવા ટોસ્ટ (Veg Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#લંચબાકસ રેસીપી15મીનીટ મા બની જાય એવી નાસ્તા ની રેસીપી છે . સ્વાદિષ્ટ તો છે સાથે પોષ્ટિક પણ છે , દરેક ઉમ્ર ના વ્યકિત પરિવાર ના સભ્યો ખઈ શકે છે . સાથે બાલકો ના લંચ બાકસ મા પણ આપી શકાય Saroj Shah -
વેજ પનીર કઢાઈ (Veg Paneer Kadai Recipe In Gujarati)
#MBR8#Week 8#VRઠંડ ની ઋતુ મા શાક ભાજી ખુબ સારા અને તાજા મળે છે.કલરફુલ શાક ના ઉપયોગ કરી ને વેજીટેબલ,ને પનીર સાથે મીકસ કરી કલરફુલ ડીલીશીયસ ,ટેસ્ટી વેજ પનીર કઢાઈ બનાવી છે. Saroj Shah -
-
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
ક્રિસ્પી પનીર ચીલી ડ્રાય
#સુપરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલ#ઝિંગપનીર ચીલી ડ્રાય આજકાલ નું મોસ્ટ ફેવરિટ સ્ટાર્ટર છે. વરસતા વરસાદ માં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાની મજા આવે છે. Nayna J. Prajapati -
-
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
વેજ પનીર ગ્રીલ ( veg paneer grill recipe in gujarati
#GA4 #week2 #omletઓમલેટ નામ થી આપણે વેજીટેરીયન ને થોડું ઓડ લાગે પણ મેં બનાવી છે પ્રોટીન થી ભરપૂર વેજ આમલેટ કે જે બનાવવા માં સાવ ઈઝી છે અને ફટાફટ બની જાય એવો ટેસ્ટી બ્રેકફાસ્ટ છે. Tatvee Mendha -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
દલિયા-મગ ફાડા ખિચડી
#KS1#khichdi# ખિચડી દરેક ભારતીયો ના ઘરે બનતી હોય છે દરેક રાજ્યો મા પોતાની અનુકુલતાયે વિવિધ ધાન્ય, ,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને ખિચડી ને પ્રાદેશિક ઓળખ આપી છે પરન્તુ ખિચડી તો ગુજજુ ફેવરીટ છે. ગરમાગરમ ખિચડી .શાક કઢી ના કામ્બીનેશન સાથે અને ઉપર થી તરાબોર ઘી ..અહા..ખિચડી ખાવાની મજા આવી જાય..# મે ઘંઉ ના ફાડા(દળિયા કેહવાય),અને મગ દાળ ના ફાડા અને ગાજર ,કેસ્પીકમ,લીલા લસણ,લીલી ડુંગળી ની ખિચડી બનાવી છે Saroj Shah -
કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#MRC#corn special#mousam ma su chhe બરસાતી માહોલ હોય , બાજાર મા સ્વીટ કોનૅ મકઈ ની ફુલ બહાર હોય. મકઈ ની વાનગી ખાવાની અને બનાવાની મજા આવી જાય છે .આજે મે ગરમાગરમ રોટલી સાથે કોનૅ કેપ્સીકમ ની શાક બનાવયુ છે Saroj Shah -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ