રાંધવાની સૂચનાઓ
- 1
રવાનો તેમજ ઘવનો લોટ મિક્સ કરવો
- 2
મિક્સ કરી મુઠીયા કરી તળી લેવા
- 3
તળેલા મુઠીયા નો ભૂકો કરી લેવો પછી એક તવી માં ઘી મૂકી તેમાં ગોળ મૂકી પાઈ લેવી
- 4
ચાસણી ની પાઈ થયા બાદ ખાંડ મિક્સ કરેલા ભૂકા માં નાખી લાડુ બનાવવા
- 5
લાડુ બની ગયા બાદ ખસખસ તેમજ કાજુ બદામ એડ કરી દેવા
- 6
આપણા લાડુ બની ગયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
-
મેંગો આઈસક્રીમ (હોમ મેડ) (Mango Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બર# my first recipe Hemaxi Buch -
-
-
-
-
-
-
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
-
-
-
લાડુ (ladu recipe in gujarati)
#ફટાફટ My favourite sweet ❤️ I always choose to make laddu on special occasions at home. VAISHALI KHAKHRIYA. -
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13461076
ટિપ્પણીઓ