રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ની અંદર જાડો લોટ લો પછી તેની અંદર તેલનું મોણ નાખો પછી તેને ગરમ પાણી થી લોટ બાંધો પછી તેના મુઠીયા વાળી અને એક કડાઈ ની અંદર તેલ ગરમ કરી અને તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
-
-
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
-
-
-
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
#GCઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે. Urmi Desai -
-
-
-
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છેIlaben Tanna
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491498
ટિપ્પણીઓ (3)