ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#gc

ગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો.

ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)

#gc

ગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. વાટકો ઘઉં નો કરકરો લોટ
  2. વાટકો ઘી
  3. વાટકો ગોળ
  4. ૪-૫ ટુકડા કાજુ અને બદામ ના ટુકડા
  5. ૪-૫ નંગ ઇલાયચી નો ભૂકો
  6. ૨ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના કરકરા લોટ માં ઘી નાખી ગરમ પાણી નાખી કઠણ મુઠીયા બનાવો.

  2. 2

    ત્યારબાદ ઘી ગરમ મૂકી આ મુઠીયા ને ધીમા તાપ પર તળી લો. બધા મુઠીયા તળાય ગયા બાદ તેનો કરકરો ભૂકો કરી મીકચર માં ક્રશ કરી લો.

  3. 3

    આ રીતે લાડુ નું દળ તૈયાર કરો. એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં ગોળ નાખી ગોળ નો પાયો તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ લાડુ ના દળ માં કાજુ બદામ અને ઇલાયચી નાખો. અને તૈયાર કરેલા ગોળ ના પાયા નું મિશ્રણ ઉમેરો. અને નાના લાડુ વાળો

  5. 5

    ત્યારબાદ લાડુ ને ખસખસ માં રગદોળો અને પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes