રાજગરાની ક્રિસ્પી પૂરી (Rajgara ni crispy Puri inGujaratirecipe)

Piyu Savani
Piyu Savani @Ilovecookpad

#સાઉથ
#my first recipe
#ઓગસ્ટ
રાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં કાંઈક અલગ જ રીત થી બનાવી છે. ક્રીસપી પૂરી. જે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો.

રાજગરાની ક્રિસ્પી પૂરી (Rajgara ni crispy Puri inGujaratirecipe)

#સાઉથ
#my first recipe
#ઓગસ્ટ
રાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં કાંઈક અલગ જ રીત થી બનાવી છે. ક્રીસપી પૂરી. જે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મીનીટ
15 સર્વિંગ્સ
  1. 400 ગ્રામરાજગરાનો લોટ
  2. તેલ
  3. નમક સ્વાદાનુસાર
  4. 1 ચમચીજીરૂં
  5. 1ચમચીમરી પાઉડર
  6. 1/3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30-35 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકો.હવે તેમાં નમક સ્વાદાનુસાર ઉમેરો.

  2. 2

    હવે તેમાં જીરૂં અને મરી પાઉડર ઉમેરો. 1 ચમચી તેલ ઉમેરો.પાણી ઊકળે એટલે તેમાં લોટ મિક્સ કરો.

  3. 3

    હવે તેને હાથ તેલ વાળા કરીને ટુપી લેવું. હવે તેના લુઆ કરો.

  4. 4

    તેલ ગરમ કરો.હવે પૂરી વણવી.ગરમ તેલ માં તળી લો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી પૂરી. મેં જોડે રસ, દૂધીનો લચકો, સીંગદાણા બટાકા ની છાશ વાળી ખીચડી, સીંગદાણા બટાકા ની સૂકી ખીચડી, સૂકી ભાજી, સાબુદાણા ટામેટાં ના મુરખા, બટાકા ની પતરી, ચેવડો, તળેલાં મરચા, છાશ અને પાણી જોડે સર્વ કરી છે. રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Piyu Savani
Piyu Savani @Ilovecookpad
પર

ટિપ્પણીઓ

Similar Recipes