ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)

ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું.
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને એક બાઉલમાં ચાળી લેવો અને બધા મસાલા નાખી દેવા અને મોણ નાખી મિક્સ કરી લેવું. અને બાફેલા બટાકા ખમણીને નાખી દેવા અને સોફ્ટ લોટ બાંધી લેવો.
- 2
લોટ ને ૫ મીનીટ રેસ્ટ આપવો. ત્યારબાદ તેમાં થી મીડીયમ સાઈઝ ના લુવા પાડી લેવા અને પૂરી વણી લેવી. આજે મેં પૂરી થોડી પાતળી બનાવી છે.
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળી લેવી. પૂરી ને ક્રિસ્પી થવા દેવી.
- 4
તો તૈયાર છે
ફરાળી ક્રિસ્પી પૂરી
ગરમ ગરમ પૂરી, કેરી નો રસ,બટાકા નું રસાવાળુ ફરાળી શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરીઆજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી . Sonal Modha -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
બટેટાનું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#MBR5#Week5#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉપવાસના દિવસે વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે અને વાનગી બનાવવામાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે તેમાં બટાકા નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે મેં આજે ક્રિસ્પી ટેસ્ટી બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ બન્યું છે Ramaben Joshi -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ભાખરી (Farali Bhakhri Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી લોટ ની ભાખરી ચા, શાક કે કેરી ની સીઝન માં રસ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું એમાં મસાલા મા થોડા ફેરફાર સાથે બનાવ્યું છે. Sonal Modha -
ફરાળી લોચા પૂરી (Farali Locha Poori Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ફરાળી લોચા પૂરી મે બનાવી. Harsha Gohil -
ક્રિસ્પી ફરાળી લોલીપોપ(crispy farali lolipop recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujઉપવાસમાં પણ વૈવિધ્યતા એ ગુજરાતની ખાસીયત છે રૂટિન ની ફરાળી વાનગી થી કાંઈ ઓર જ બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થાય છે. અને હું પણ ગર્વ અનુભવું છું. કુપટ માં જોઈન્ટ થયા પછી વાનગી વૈવિધ્ય નાં વિચારો આવે છે. Neeru Thakkar -
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
-
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1આજે ગુરૂવાર અને અમારા ઘરે ગુરુવારે બધા ઉપવાસ કરે એટલે મેં ફરાળી થાળી બનાવી છે જેમાં રાજગરાના દૂધીના થેપલા કંદ ની સુકી ભાજી બટાકાનું રસાવાળુ શાક છાશ શકરીયા નો શીરો બનાવ્યો છે સાથે બીટ નું રાઇતું પણ છે Kalpana Mavani -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રાજગરાના લોટની પૂરી
# RB10# ભીમ અગિયારસ સ્પેશિયલવ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ઝટપટ બની જતી રાજગરાના લોટની પૂરી. Shilpa Kikani 1 -
રાજગરાની પૂરી
#ઉપવાસમેં અહીં ફરાળી રાજગરાની પૂરી બનાવી છે. આમ તો ફરાળમાં ઘણી બધી આઇટમ બનતી હોય છે. પણ ફરાળી પૂરી ની સાથે મેં કેરી નો રસ તેમજ બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે. તેનાં થી આખા દિવસમાં જરાય કઈં પણ ખાવાની ઈચ્છા નથી થતી. Vibha Upadhyay -
રાજગરાની ક્રિસ્પી પૂરી (rajagra crispy Puri Recipe In Gujarati)
#My first recipe#જુલાઈ#સુપરશેફ૨#વીક૨#લોટરાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં અલગ જ રીત થી ક્રિસ્પી પૂરી બનાવી છે.જે તમે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો. Piyu savani Savani piyu -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)