અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)

# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊
અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)
# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ના લોટ માં તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી પાણી થી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવો.પછી તેમાં ૨-ચમચી જેટલું તેલ રેડી લોટ ને ર - મિનિટ મસળવો.પછી લોઢી માં તેલ લગાવી તેમાં લોટનો લુઓ મૂકી હાથ થી થપથપાવી ને રોટલી નો આકાર આપવો અને રોટલી માં આંગળી થી ૩-૪ કાણાં પાડવા. ત્યાર પછી લોઢી ને ગેસ ઉપર મધ્યમ તાપે મૂકી રોટલી માં જયા કાણા પાડ્યા છે ત્યાં સહેજ-સહેજ તેલ રેડવું શેકાય જાય એટલે બીજી સાઈડ ઉથલાવી સહેજ તેલ રેડી શેકી લેવી. બંને સાઈડ શેકાય જાય એટલે નારીયેળ ની ચટણી સાથે સર્વ કરવી😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
અક્કી રોટી
#ચોખાઆ રોટી એ ચોખા ના લોટ માં શાક નાખી ને,થેપી ને બનાવાય છે. આ કર્ણાટક ની મુખ્ય વાનગી છે. અક્કી એટલે કન્નડ ભાષા માં ચોખા. અક્કી રોટી નાસ્તા માં નાળિયેર ની ચટણી સાથે ખવાય છે. Deepa Rupani -
અક્કી રોટી
#goldenapron2#Karnatakaઅક્કી રોટી કર્ણાટક રાજ્યમાં નાસ્તામાં માં વધારે ખવાય છે.ચોખા ના લોટ માંથી બનતી આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સુપરશેફ#સાઉથ#પોસ્ટ 6 આ કણાર્ટકની પ્રખ્યાત વાનગી છે. સવારે નાસ્તામાં અથવા જમવામાં પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી સાંભાર -ચટણી વગર કોફી સાથે નાસ્તા માં પણ લઈ શકાય છે. Vibha Mahendra Champaneri -
-
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
-
કેબેજ થોરન (Cabbage Thoran Recipe In Gujarati)
#CRકેબેજ થોરન એ મૂળ કેરલા ની સબ્જી છે.તેને નારીયેળ ના તેલ માં વગારી તેમાં લીલું નારીયેળ ઉમેરવા માં આવે છે.જે ખુબ ટેસ્ટી છે.તેને રાઇસ,સંભાર જોડે પીરસવામાં આવે છે.તેને રોટી જોડે પણ લઇ શકાય. Kinjalkeyurshah -
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
જવાર મસાલા રોટી (Jawar Masala Roti Recipe In Gujarati)
જવાર મસાલા રોટી એ ખૂબ જ હેલ્ધી ડીશ છે.આમાં જુવાર નો લોટ આવે છે જે પચવામાં ખૂબ જ હલકો છે. અને આમાં વેજીટેબલસ પણ આવે છે. તમે એને સવાર ના નાસ્તા માં લંચ કે ડિનર માં લઇ શકો છો. તમે ડાયેટ કરતા હોય તો પણ આ રેસિપી યુઝ કરી શકો છો.#superchef2#week2 Charmi Shah -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સાઉથ#માઇઇબુક#પોસ્ટ૨૮અક્કી રોટી છે એ કર્ણાટક રાજ્ય ની વાનગી છે જે લોકો સવારે નાસ્તા માં લેતા હોય છે.ત્યાં નાં લોકો તેને "Rice Bread" નાં નામે ઓળખે છે રોટી generally પુડલા અને થેપલા ની જેમ અને મહારાષ્ટ્ર ની થાળપીઠ જેવું દેખાય છે. અને લીલી ભાજી અને શાકભાજી થી ભરપુર હોય છે. ખાસ કરી ને આમાં સુવાની ભાજી નું પ્રમાણ વધારે હોય છે.જે હેલ્થ માટે બહુ n ફાયદાકારક છે ખાસ કરી ને preganent lady માટે ખાસ. nikita rupareliya -
ચણા ના લોટના પુડલાં(chana lot na pudla recipe in gujarati)
#ફટાફટ આ પુડલાં સવાર ના નાસ્તામાં તથા સાંજ ના ના નાસ્તામાં પણ લઈ શકાય છે.આ એક પૌષ્ટિક આહાર છે.અને ફટાફટ બની પણ જાય છે.આ પુડલાં ને તીખી ચટણી,કેચપ, અને ચા ની સાથે પણ ખાઈ શકાય છે. Dimple prajapati -
પોટેટો બાઇટ્સ (Potato Bites Recipe In Gujarati)
#LOઆ રેસિપી મે સવાર નો બચેલો ઉપમા માંથી બનાવી છે .આને સાંજ ના નાસ્તા માં અથવા સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે .ખુબ જ ટેસ્ટી અને ક્રંચી બને છે. Chetna Shah -
-
કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
#GA4#Week25કરારી રોટી ક્રિસ્પી હોય છે અને તેનો આકાર કટોરી જેવો હોય છે.જેથી તેને ખાખરા રોટી,કટોરી રોટી અને ક્રિસ્પી રૂમાલી રોટી પણ કહેવાય છે.તેની રેસીપી હું અહી શેર કરૂ છું. Dimple prajapati -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
#ચોખાઅક્કી રોટી આંધ્ર પ્રદેશ ની વાનગી છે. Krupa Kapadia Shah -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)
#GA4#Week25રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે. Sheth Shraddha S💞R -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
અકકી મસાલા રોટી (akki masala roti recipe in Gujarati)
#સુપરશેફ4 ચોખા ના લોટ માંથી આ રોટી બેગલુર અને મૈસુર માં વધારે ખવાઈ છે. રોટી પર દેશી ઘી અથવા બટર લગાવી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
સ્ટફ મુગલાઈ પરોઠા
#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો Jalpa Soni -
લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)
સવારે ઠંડી માં નાસ્તા માં આ ભજીયા ચા સાથે ખાય શકાય છે.#GA4#Week11#SpringOnion Shreya Desai -
અક્કી રોટી વીથ કારા ચટણી (Akki Roti with Kara Chautney Recipe In Gujarati)
#સાઉથઅક્કી રોટી કર્ણાટકની ખૂબ પ્રખ્યાત વાનગી છે. સ્વાદમાં ખૂબ સરસ અને પચવામાં હળવી છે. આ વાનગી ટીફીનમાં લેવામાં આવે છે અેટલે કે સવારના નાસ્તામાં લેવામાં આવે છે. અહીં ટીફીન શબ્દ બે્કફાસ્ટ માટે વપરાય છે.આ રોટી ખૂબ ઝડપથી બની જાય છે. આ ગરમ ગરમ જ સરસ લાગે છે. આને કોઈ પણ ચટણી, મસાલા દહીં, કોઈ પણ અથાણાં કે શાક સાથે ખાય શકાય છે. આજે મેં આ રોટીને કારા ચટણી અને કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે. કારાનો અથૅ થાય તીખું. એક વાર જરુર ચાખવા જેવી છે. Chhatbarshweta -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
સાઉથની રોટી છે જે સવારે નાસ્તામાં કોફી કે કોકોનટ ચટણી જોડે સાઉથમાં લેવામાં આવે છે હેલ્ધી છે અને ડાયટમાં પણ ઘણી ઉપયોગી હોય છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આસાન છે અને ફટાફટ બની જાય છેઆમે જૈન વર્ઝન બનાવ્યું છે તમે માં ડુંગળી પણ એડ કરી શકો છો ગાજર છીણેલું નાંખી શકો છો#સાઉથ#week4#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાજસ્થાની મીસી રોટી ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ બહુજ છે. મીસી રોટી એક બેકફાસ્ટ વાનગી છે જે અથાણું અથવા દહીં સાથે સર્વ થાય છે.#FFC4 Bina Samir Telivala -
ચટ પટી ઘૂઘરી (Chatpati Ghughri Recipe In Gujarati)
સાબૂત ઘઉં ની આ રેસીપી ખુબ જ ટેસ્ટી છે ખૂબ જ સિમ્પલ અને ઝટપટ બની જતી સવાર ના નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં લઇ શકાય છે #GA4 #Week7 #recipe2 breakfast #cookpedindia Bhavini Kotak -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (4)