ચીત્રાન્નંમ- લેમન રાઈસ (Chitrannam Recipe In Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

વીટામીન C યુક્ત - ખુબજ ઓછી સામગી્થી તેમજ ઝટપટ બની જતો અને ખુબ જ સ્વાદીષ્ટ લેમન રાઇસ.
#સાઉથ
#weekedrecipe

ચીત્રાન્નંમ- લેમન રાઈસ (Chitrannam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

વીટામીન C યુક્ત - ખુબજ ઓછી સામગી્થી તેમજ ઝટપટ બની જતો અને ખુબ જ સ્વાદીષ્ટ લેમન રાઇસ.
#સાઉથ
#weekedrecipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપરાઇસ
  2. ૧ નંગ બટાકુ
  3. ૧ ચમચીઅડદની દાળ
  4. ૧ ચમચીચણાની દાળ
  5. ૧ ચમચીરાઈ
  6. ૩ ચમચીલીંબુ નો રસ
  7. ૧/૪ કપલીલા ઝીણા સમારેલા ધાણા
  8. ૧/૨ કપ રીંગણ
  9. ૧૦-૧૨ નંગ કઢી લીમડાના પાન
  10. ૧-૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીઘી
  13. ૧/૨ ચમચીહળદર
  14. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    કુકર મા તેલ અને ઘી લો. ગરમ થઈ એટલે તેમા રાઈ ઉમેરો. રાઈ તતળે એટલે અડદની દાળ, ચણા દાળ, કઢી લીમડી ઉમેરો. ત્યાર બાદ તેમા લીલા ધાણા ઉમેરી ૨ મીનીટ સાતળો.

  2. 2

    ત્યાર બાદ તેમા સમારેલા બટાકા અને રીંગણ ઉમેરો. ૨ મીનીટ ચળવા દો. ત્યાર બાદ તેમા લીલા મરચાની પેસ્ટ, હળદર અને લીંબુ નો રસ ઉમેરો.ત્યાર બાદ સારી રીતે ચોખા ધોઇ ઉમેરો.

  3. 3

    જરુર મુજબ મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી ૨ મીનીટ શેકવા દો. ત્યાર બાદ જરુર મુજબ ચોખા ડુબે એટલુ પાણી લઇ ૨ સીટી વગાડો.

  4. 4

    કુકર ઠંડુ પડે એટલે ગરમ ગરમ પીરસો. ઉપરથી લીંબુ નાખી ને પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર

Similar Recipes