સામાની ખીર(Sama Ni Kheer Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
શેર કરો

ઘટકો

10 મિનિટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ સામો
  2. ૧ લીટરદૂધ
  3. ૪ ચમચીખાંડ
  4. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  5. ૪ નંગપીસ્તા બદામ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મા પાણી ઉમેરી સામો ધોઈ લો તેમાં દૂધ ઉમેરો પછી તેમાં ખાંડ મિક્સ કરો

  2. 2

    એક તપેલીમાં દૂધ ઉમેરો તેને ગેસ પર ગરમ કરવા મૂકો 5 મિનિટ સુધી હલાવો પછી તેમા ખાંડ મિક્સ કરો ઇલાયચી પાઉડર ઉમેરીને બદામ પિસ્તા ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો 5 મિનિટ સુધી ઉકાળો પછી એક બાઉલમાં કાઢી સર્વ કરો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes