મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)

આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાની દાળને પલાળી ને મીક્સચર મા પીસી લેવી. ત્યારબાદ મકાઇ ને છીણી લેવી અથવા ચોપર મા પીસી લેવી. ત્યારબાદ તેમાં ડુંગળી ને મરચાં પણ અધકચરા પીસી લેવું. હવે એક વાસણમાં બધું મિક્સ કરો ને સ્વાદ પ્રમાણે મીઠું, ચણા નો લોટ નાખી દો. મકાઈ ના ભજીયા નું મિક્સ રેડી છે. જ્યારે તળવા ના હોય ત્યારે સોડા નાખી ને ભજીયા બનાવવા.
- 2
ચટણી માટે દહીં, પાણી, મીઠું, હળદર પાઉડર મિક્સ કરો. ત્યારબાદ તેને ગટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર મૂકો. ત્યાર પછી વધાર માટે વઘરીયા મા તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મરચા ને મીઠો લીમડો નાખી વઘાર ચટણી મા રેડી દો. ચટણી રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના ભજીયા
#RB15 માય રેસીપી બુક#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ ચોમાસામાં મકાઈ ખૂબ પ્રમાણ માં મળે છે. વરસાદ ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. વરસતા વરસાદ સમયે કંઇ ગરમ ગરમ ખાવાનું મન હોય અને સમય ઓછો હોય ત્યારે ઝટપટ બનાવો મકાઈ નાં ભજીયા. Dipika Bhalla -
લીલી અમેરિકન મકાઈ ના ઢોકળા(Green American Makai Na Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટ#weekend chef#પોસ્ટ 3વરસતા વરસાદમાં મકાઈ ખાવાની ખૂબ મઝા આવે..અને એમાં થી બનતી વાનગી પણ... Jagruti Chauhan -
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
-
-
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
#GA4 #Week8 #Post 1 #Sweetcorn આમ તો આ ભજીયા વરસાદ માં બહુ ફાઇન લાગે છે,, પણ મેં ગોલ્ડન એપ્રોન 8 માટે મકાઈ ની રેસીપી ને લઈને તેના ભજીયા બનાવ્યા છે Payal Desai -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek 9#RC1ચોમાસામાં ઋતુમાં વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ના વડા ખાવાની મજા આવે છે.મકાઈ વડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઈ ના વડા સાથે લીલા ધાણા ની ચટણી, ટોમેટો કેચપ સર્વ કર્યો છે. Archana Parmar -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ મકાઈ ના રોટલા આજે મે થેપ્યા વગર સરળતા થી બની શકે એવા લોટ બાફી ને રોટલા બનાવ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ઘી અને દૂધ સાથે મકાઈ નાં રોટલા પીરસવાની વિશિષ્ટ પરંપરા છે. Dipika Bhalla -
મકાઈ નું છીણ (Makai Chhin Recipe In Gujarati)
#MRCઅત્યારે વરસાદ ની ભીની ભીની મોસમ માં ગરમા ગરમ મકાઈ ખાવાની ખુબજ મજા આવે છે. અને મકાઈ માંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે મકાઈ નું છીણ અથવા ચેવડો બનાવીશું. Reshma Tailor -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
મકાનની ઘણી બધી વાનગી બને છે પણ ફટાફટ અને એકદમ સરળ રીતે બાફેલી મકાઈ સ્વાદિષ્ટ લાગે છે. Pinky bhuptani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
કોર્ન બનાના ભજીયા(Corn Banana Bhajiya Recipe in Gujarati)
ભજીયા એક ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે.જેને ગમે ત્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાઈ શકાય છે.મે આજે કાચા કેળા અને મકાઈ માં દાણા ને મિક્સ કરી ને મે ભજીયા બનાવ્યા છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમકાઈ ના થેપલા બનાવવામાં સરળ અને ખાવામાં પણ મજા આવે છે. Ekta Pinkesh Patel -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ